એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
દુધારું પશુ માટે સંતુલિત આહાર વ્યવસ્થાપન !
એક પુખ્ત પશુ ને પ્રતિ દિવસ સૂકો અને લીલો ચારો મિક્સ માં આપવો. પશુ ને પ્રતિ દિવસ ૫૦ ગ્રામ મિનરલ મિક્સર અને ૨૦ ગ્રામ મીઠું દાણ જોડે મિક્સ કરીને આપવું ખુબ જરૂરી છે. પશુ ચારા ને કટિંગ કરીને જ આપવું જેથી ચારા નો બગાડ ન થાય. દુધારું પશુ ને 2 કિલો નિભાવ માટે દાણ અને પ્રતિ લિટર દુધે 400 ગ્રામ ગાય ને અને ભેંશ ને 500 ગ્રામ વધારાનું દાણ આપવું.
આ પશુપાલન માહિતી ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
37
12
સંબંધિત લેખ