એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગ માં પીળા પંચરંગિયા ના નિયંત્રણ માટે !
• પાક માં પીળા પંચરંગિયા નો ઉપદ્રવ ન થાય તે માટે તે રોગ સામે પ્રતિકારક જાતો નું વાવેતર કરવું . • જો પાક માં આ રોગ થયો હોય તો આ રોગ ની વાહક સફેદ માખી નું નિયંત્રણ કરવું ખુબ જ જરૂરી છે. • સફેદ માખી નું નિયંત્રણ કરવા માટે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ ૧૦ લિટર પાણી માં ભેળવીને જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
13
3
સંબંધિત લેખ