હવામાન ની જાણકારી સ્કાયમેટ
જાણો, આજ નું મૌસમ પૂર્વાનુમાન !
મોન્સૂન ટ્રફ ફરી હિમાલયની તળેટીમાં પહોંચી છે. આજ કારણે પંજાબથી લઈને હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, સિક્કિમ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. 21 જુલાઇએ આ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પૂર્વ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા અને તટીય કર્ણાટક અને કેરળ તેમજ દક્ષિણ ભારતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથો સાથ ગુજરાત પર કેવું રહેશે આગામી મૌસમ ની સ્થિતિ જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
41
4
સંબંધિત લેખ