એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચીના ધરુ રોપ્યા પછી ૧૦ દિવસે માવજત !
મરચી પાક માં અગાઉ થી જ થ્રિપ્સ ના નિયંત્રણ હેતુ, કાર્બોફ્યુરાન ૩જી અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર દાણાદાર દવા છોડની આજુબાજુ જમીનમાં આપવાથી થ્રીપ્સ સામે સહેલાઇથી રક્ષણ મેળવી શકાય છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
93
15