વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
જુઓ લાઈવ ડેમો ! ટારપ્લસ તાડપત્રી માં ટેપરોલ નો ઉપયોગ !
દર વર્ષે ખેડૂતો ની સમસ્યા હોય છે તાડપત્રી માં કાણાં પડવા અથવા ફાટી જવી તો તેના નિરાકરણ માટે આજે અમે લાવ્યા છીએ ટારપ્લસ તાડપત્રી માં ટેપરોલ નો ઉપયોગ કેમ કરવો તેનો લાઈવ ડેમો ! તો આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
44
3
સંબંધિત લેખ