એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના મૂળ વિકાસ અને યોગ્ય ફૂટ માટે!
ડાંગર પાકની રોપણીના 20-25 દિવસના તબક્કે, 30 કિલો નાઇટ્રોજન અને 500 ગ્રામ હ્યુમિક એસિડ ને એક સાથે ભેળવીને જમીન માં એક હેક્ટર માં આપવું જોઈએ. તેના એક અઠવાડિયા પછી ટેકનો- ઝેડ 8 કિલો પ્રતિ હેક્ટર આપવું. આ આપવાથી છોડના મૂળની યોગ્ય વૃદ્ધિ થાય છે, તેમજ છોડ લીલીછમ રહે છે, છોડમાં વધુ માત્રામાં ફૂટ આવે છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
76
38
સંબંધિત લેખ