યોજના અને સબસીડીટેક ગાઇડ નવીન
ખેડૂતો માટે વરદાન ઇ - નામ : જાણો, નોંધણી કરવાની પ્રક્રિયા !
વડા પ્રધાન દ્વારા ખેડૂતો ના પાકને ઓનલાઇન વેચવા માટે દેશભરમાં કૃષિ બજાર (ઈ-મંડી)ચાલુ કર્યું. મતલબ કે રાષ્ટ્રીય કૃષિ બજાર જેને આપણે સૌ ઈ-નામ તરીકે ઓળખીયે છીએ. ઇ-નામ હેઠળ દેશના જુદા જુદા રાજ્યોમાં સ્થિત કૃષિ બજાર સમિતિ મંડીઓને ઉમેરવામાં આવી. ઇ-નામ એ માર્કેટિંગ સ્ટ્રક્ચર નથી, ઈ- નામ એ ભૌતિક મંડી ને કૃષિ નેટવર્ક સ્થાપવા માટે એક એવો ઉપાય છે જે તદ્દન નવી ટેક્નોલોજી થી સભર છે, આ વ્યાપારિક પોર્ટલ કેવી રીતે રાજ્યની બહાર સ્થિત ખરીદદારોને સ્થાનિક વેપારમાં ભાગ લેવા સક્ષમ બનાવે છે. અને ખેડૂતો ને કેવી રીતે ફાયદાકારક થશે અને તેમાં કેવી રીતે નોંધણી કરી લાભ લઇ શકાય તેના માટે આ વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ટેક ગાઇડ નવીન. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
36
3
સંબંધિત લેખ