એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સોયાબીન પાકમાં ખાતર વ્યવસ્થાપન !
સોયાબીનના પાક માં ખાતર વ્યવસ્થાપન જમીનના પરીક્ષણના આધારે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો યોગ્ય રીત છે. જો જમીનનું પરીક્ષણ ન કરવામાં આવ્યું હોય તો, વાવણી કર્યા ના 25 દિવસ પછી, 20:20:00 @ 50 કિલો પ્રતિ એકર સારી વૃદ્ધિ માટે અને સલ્ફર 90% @ 3 કિલો પ્રતિ એકર મુજબ મુજબ જમીન માં આપવું. સલ્ફર નો ઉપયોગ ખુબ જ લાભકારી અને ફાયદાકારક છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
15
7
સંબંધિત લેખ