કૃષિ જુગાડબાદશાહ નિયર યુ
બાઇકના એન્જીનમાંથી બનાવ્યું મીનીટ્રેકટર !
લોક ડાઉન દરમિયાન ઘરમાં રહીને નવરાશના સમયનો સદુપયોગ કરી ને આણંદ પાસેના મોગરી ગામના માત્ર 12 ધોરણ સુધી ભણેલા યુવકે પોતાની આગવી કોઠાસુજથી જૂની બાઇકના એન્જીનનો ઉપયોગ કરી મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે જેનો ખેતીના વિવિધ કામોમાં ઉપયોગ કરી શકાય છે આવો જોઈએ એક વિશેસ અહેવાલમાં.....
સંદર્ભ : બાદશાહ નિયર યુ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
88
8
સંબંધિત લેખ