હવામાન ની જાણકારીસ્કાયમેટ
હવામાન સમાચાર ! ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા !
દેશના મધ્ય રાજ્યોમાં આ સમયે ચોમાસુ સક્રિય થયું છે. 15 અને 16 જુલાઇ સુધીમાં મધ્યપ્રદેશ, ગુજરાત, દક્ષિણ રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ છત્તીસગઢ, ઓડિશા, તેલંગણા અને ઉત્તર કર્ણાટકમાં ઘણા સ્થળોએ ભારે વરસાદ પડશે તેવી સંભાવના છે. ઉત્તર ભારતમાં 16 જુલાઇથી હવામાન પણ બદલાશે અને 16 જુલાઇથી 20 જુલાઇની વચ્ચે પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના પર્વતોમાં વરસાદ પડશે. ઉપરાંત વાત કરવામાં આવે ગુજરાત ની તો ગુજરાત રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેવાની પૂર્ણ સંભાવના છે. વધુ જાણકારી માટે આ વિડીયો અંત સુધી જુઓ.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
52
4
સંબંધિત લેખ