એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળાના ફળની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે!
કેળાના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે ડ્રિપ દ્વારા પ્રતિ એકર 00:52:34 @5 કિલો તેમજ તેના 6 થી 7 દિવસ પછી, ડ્રિપ દ્વારા જ કેલ્શિયમ નાઇટ્રેટ @5 કિલો અને બોરોન પ્રતિ એકર અલગ અલગ સમય માં આપો .ખાતર નો યોગ્યક્ષમ માત્રામાં યોગ્ય સમયે ઉપયોગ કરવાથી ફળોનો સારો વિકાસ થાય છે અને પાકમાં વધુ ઉત્પાદન મળે છે. તેમજ પાકની જરૂરિયાત મુજબ યોગ્ય માત્રામાં પાણી આપવું જોઈએ.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
32
4
સંબંધિત લેખ