વીડીયોબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
ડાંગર ના ધરું તૈયાર કરવાની નવી પધ્ધતિ !
બેડ પર ડાંગરના ધરું ને તૈયાર કરવાની આ નવી તકનીક ખૂબ જ અસરકારક છે અને તૈયાર ધરું ને સરળતાથી ફેરરોપણી મશીન દ્વારા કરી શકાય છે. આ તકનીક થી ખુબ ટૂંકા સમયમાં ડાંગર ના ધરું તૈયાર કરીને રોપણી કરી શકાય છે. જુઓ આ ખાસ વિડિયો માં વિગતવાર માહિતી.
સંદર્ભ : બિહાર કૃષિ યુનિવર્સિટી સબૌર આપેલ કૃષિ તકનીક ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
13
5
સંબંધિત લેખ