હવામાન ની જાણકારીસ્કાયમેટ
ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ, ભારે વરસાદ ની સંભાવના !
ગુજરાત પર બની રહેલ લો પ્રેશર ના કારણે કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.વિડીયો માધ્યમ થી જાણો તમારા વિસ્તાર ની મૌસમ ની સ્થિતિ.
સંદર્ભ : સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
104
0
સંબંધિત લેખ