વીડીયોAgroStar YouTube channel
પપૈયાના પાકમાં લીફ કર્લ વાયરસનું નિયંત્રણ!
પપૈયા ના પાક માં લીફ્ટ કર્લ વાયરસ એક ગંભીર રોગ છે. આ રોગને લીધે ખેડૂત ભાઇઓને મોટાં પ્રમાણમાં નુકશાન થાય છે. આ નુકસાનથી કેવી રીતે બચી શકાય તેની સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને આ વિડિઓને અંત સુધી જુઓ.
સંદર્ભ: એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ આ માહિતી ને લાઈક કરો અને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
16
1
સંબંધિત લેખ