સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણ પાક માં સફેદ માખી નું નિયંત્રણ !
ઓળખ અને નુકશાન : આ કીટક સફેદ પાંખોવાળું અને પીળા રંગના ઉદર ધરાવતાં હોય છે. બચ્ચા ને પુખ્ત બંને પાનની નીચલી સપાટીએ રહીને રસ ચૂસે છે જેથી છોડ નો વિકાસ બરાબર થતો નથી. ઉપદ્રવ વધી જવાથી વિકાસ અટકે છે અને ઉત્પાદન પર અસર થાય છે. _x000D_ _x000D_ રીંગણ માં સફેદ માખીના નિયંત્રણ જરૂરી પગલાં :_x000D_ • પીળા રંગના ચીકણા સ્ટીકી ટ્રેપ નો ઉપયોગ કરવો. ( આ ટ્રેપ એગ્રોસ્ટાર માં ઉપલબ્ધ છે) _x000D_ • લીંબોળી મીંજ નો ભૂકો 500 ગ્રામ અથવા નીમ ઓઇલ 30 મિલી પ્રતિ 10 લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવાથી સફેદ માખીને નિયંત્રણમાં રાખી શકાય. _x000D_ • ડાયફેન્થીયુરોન 50 % ડબ્લ્યુપી 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી માં ઉમેરી ને છંટકાવ કરવો._x000D_
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
41
3
સંબંધિત લેખ