કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
10 રૂ. નો જુગાડ પાક માં થશે જીવાત થી રક્ષણ !
પાક માં આવી ગઈ જીવાત, તો ખભે લગાવો પંપ અને છાંટી દો દવા. હા, પાક માં જીવાત નું સમયસર નિયંત્રણ કરવી જરૂરી છે પણ કેટલાક જુગાડ એવા પણ હોય છે જેનાથી પાક માં આવતી જીવાત દ્વારા થતાં નુકશાન ને બચાવી શકાય છે. અને ખેડૂત નું દિમાગ ખેતી માં નવા ને નવા વિચારો સાથે કઈ ને કઈ જુગાડ દ્વારા ખેતીમાં મદદ થાય તેવા કરતો રહે છે, તો એવો જ એક વિડીયો આ વિડીયો માં છે. તો રાહ શેની જુઓ આ ખેડૂત નો જુગાડ વિડીયો.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
158
21
સંબંધિત લેખ