વીડીયો વાર્તાAgroStar YouTube Channel
ચાલો જાણીએ, દાડમ ની બહાર ટ્રીટમેન્ટ વિશે.
દાડમ ના પાક માં બહાર ટ્રીટમેન્ટ પહેલાં અને પછી ની માવજત શું કરવી? દાડમ ના પાક માં દવાનો છંટકાવ કરવાની જરૂર પડે તો શું ધ્યાન માં રાખવું? દાડમની રોગિષ્ટ ડાળી ને કાપીને પ્રુનિંગ (છટણી) કરવું. જરૂરિયાત મુજબ ખેતરમાં ખેડ કરી શકો છો.
આ માહિતી ને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો.
43
4
સંબંધિત લેખ