હવામાન ની જાણકારી સ્કાયમેટ
મૌસમ સમાચાર ! જાણો, આજ ની હવામાન સ્થિતિ !
મુંબઇ, સુરત, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રના કોંકણ ગોવા ક્ષેત્ર, વિદ્રભ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. દેહરાદૂન અને ચંદીગઢ સહિત ઉત્તર પંજાબ, ઉત્તરી હરિયાણા અને ઉત્તરાખંડમાં સારો વરસાદ પડી શકે છે. દિલ્હી-એનસીઆરમાં હવામાન પણ બદલાશે પરંતુ 17 જુલાઈથી વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત ના ક્યાં વિસ્તારો માં વધુ વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાણો આ ખાસ વિડીયો માં....
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
43
3
સંબંધિત લેખ