Looking for our company website?  
નાના તડબૂચ ની ખેતી અને લણણી
આ તડબૂચ સફરજન કરતા મોટા હોય છે, તેથી તેને "સફરજન તરબૂચ" તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના તરબૂચ મેળવવા માટે, બે પ્રકારની કલમ મેં જોડાવા આવે છે. સુગરની માત્રા અન્ય તરબૂચની...
આંતરરાષ્ટ્રીય કૃષિ  |  નોલ ફાર્મ
309
2
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Jun 19, 04:00 PM
સારી તરબૂચ ઉપજ માટે યોગ્ય પોષણ વ્યવસ્થાપન
ખેડૂતોનું નામ - શ્રી રાકેશકુમાર રાજ્ય- ઉત્તર પ્રદેશ સલાહ - એકર દીઠ 0: 52: 34 @ 5 કિલો ટપક દ્વારા આપવું જોઇએ અને પંપ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષણ તત્વોનો પણ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
250
22
AgroStar Krishi Gyaan
Maharashtra
27 May 19, 06:00 AM
તરબૂચમાં થ્રિપ્સનું નિયંત્રણ
થ્રિપ્સના નિયંત્રણ માટે ફિપ્રોનીલ ૫% એસ.સી ૪૦૦ મિલી પ્રતિ એકર ૨૦૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો સાથે પ્રતિ એકર ૧૦ વાદળી ચીપકું સ્ટીકર લગાવવા.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
120
11
AgroStar Krishi Gyaan
Maharashtra
24 May 19, 04:00 PM
મહત્તમ તરબૂચ ઉપજ મેળવવા માટે યોગ્ય પોષક વ્યવસ્થાપન.
ખેડૂતનું નામ - શ્રી રામગોપાલ રાજ્ય- ઉત્તરપ્રદેશ સલાહ - પ્રતિ એકર 0: 52: 34 @ 3 કિલો ટપક દ્વારા આપવું જોઇએ
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
275
26
AgroStar Krishi Gyaan
Maharashtra
10 May 19, 04:00 PM
તરબૂચનું મબલક ઉત્પાદન મેળવવા માટે યોગ્ય પોષક વ્યવસ્થાપન
ખેડૂતનું નામ- શ્રી. રમેશર ફજાજી રાજ્ય - મહારાષ્ટ્ર સૂચનો - પ્રતિ એકર 13: 0: 45 @ 3 કિલો ડ્રિપ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
226
35
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Apr 19, 04:00 PM
તરબુચનું ઉત્પાદન વધારવા ખાતરનો ભલામણ કરેલ ડોઝ આપો._x000D_
ખેડૂતનું નામ - શ્રી. લુનાનાથ થારવેન્કન્ના _x000D_ રાજ્ય - તેલંગણા _x000D_ ઉપાય - 0:52:34 @ 3 કિ. ગ્રા. અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વો ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા આપો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
116
34
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Apr 19, 04:00 PM
સ્વસ્થ તરબૂચની વૃદ્ધિ માટે પોષણની જરૂરિયાત
"ખેડૂતનું નામ - શ્રી યોગેશ જાધવ રાજ્ય - મહારાષ્ટ્ર ટીપ-પ્રતિ એકર, ડ્રિપ પદ્ધતિ દ્વારા 3 કિગ્રા 19: 19:19 આપવું જોઈએ"
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
188
36
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Apr 19, 06:00 AM
તરબૂચના આ વાયરસેને ઓળખો
તરબૂચના આ વાયરસેને ઓળખો: આ એક વાયરસથી થતો “પોટી વાયરસ” રોગ છે. આ રોગના અટકાવ માટે શરુઆતથી જ યોગ્ય પગલાં ભરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
540
106
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Mar 19, 04:00 PM
તરબૂચના મહત્તમ ઉત્પાદન માટે પોષણનું સુનિશ્ચિત વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી. પાંડુરંગા માગર_x000D_ રાજ્ય - મહારાષ્ટ્ર_x000D_ સૂચન - એકર દીઠ 3 કિ.ગ્રા.13:0:45 આપવું અને પ્રતિ પંપ20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ પણ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
814
109
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Mar 19, 04:00 PM
પોષક તત્વોની ઉણપથી તરબૂચના ફળ ફાટવા
ખેડૂતનું નામ - શ્રી ચક્રધાર દેસાઇ રાજ્ય - મહારાષ્ટ્ર સૂચન - બૉરોન 20% @ 15 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
374
64
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Mar 19, 06:00 AM
તરબૂચમાં પાન કોરિયાનું નિયંત્રણ
સ્પીનોસેડ 45 SC @ 3 મિલિ અથવા સાયન્ટ્રેનિલિપ્રોલ 10 OD @ 3 મિલિ પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છાંટો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
360
63
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Feb 19, 04:00 PM
તરબૂચના પાકના સારા વિકાસ માટે ભલામણ મુજબ ખાતર આપવું જરૂરી છે.
ખેડૂતનું નામ - શ્રી. વિલાસ પવાર રાજ્ય - મહારાષ્ટ્ર સૂચન - એકર દીઠ 3 કિ.ગ્રા. 13:00:45 ટપક પદ્ધતિ દ્વારા આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
582
99
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Feb 19, 04:00 PM
તરબૂચના પાકનું ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન
ખેડૂતનું નામ- શ્રીમાન સ્રીસૈલાલ આરબ રાજ્ય- કર્ણાટક સૂચન- પ્રતિ એકર 12:61:00 @ 3 કિ.ગ્રા. ટપક પદ્ધતિથી આપવું જોઇએ
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
596
88
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Feb 19, 04:00 PM
ઉચ્ચ ગુણવત્તાવાળા તરબૂચ માટે પોષણનું વ્યવસ્થાપન
ખેડૂતનું નામ : શ્રી. ક્રિષ્ના સુર્યવંશી રાજ્ય : મહારાષ્ટ્ર સલાહ : એકર દીઠ ટપક પદ્ધતિ દ્વારા 3 કિ.ગ્રા. 19:19:19 આપો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1132
89
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Feb 19, 04:00 PM
યોગ્ય માર્ગદર્શન દ્વારા તરબૂચ નો તંદુરસ્ત પાક
ખેડૂતનું નામ - શ્રી ધર્મેન્દ્ર વસવા રાજ્ય - ગુજરાત સૂચન - 3 કિ.ગ્રા.19:19:19 પ્રતિ એકર ટપક પધ્ધતિથી જ આપવું; અને સૂક્ષ્મ પોષક તત્વોનો પણ 20 ગ્રામ પ્રતિ પંપથી છંટકાવ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
502
57
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Jan 19, 04:00 PM
તરબૂચના પાકના સારા વિકાસ માટે પોષણનું વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી વિભિશન કામટે રાજ્ય : મહારાષ્ટ્ર સૂચન: 0:52:34 @ 3 કિ.ગ્રા ટપક પધ્ધતિ દ્વારા પ્રતિએકર આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
724
144
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Jan 19, 04:00 PM
તરબૂચની સારી વૃદ્ધિ માટે યોગ્ય પોષક તત્વોનું આયોજન જરૂરી છે
ખેડૂતનું નામ - શ્રી. રમેશ પૂજાર રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - પ્રતિ એકર 3 કિલો 0:52:34 ડ્રિપ દ્વારા આપવું જોઈએ; પ્રતિ પમ્પ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્વોનો છંટકાવ કરવો જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
695
107
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Jan 19, 04:00 PM
સંકલિત વ્યવસ્થાપનને લીધે તરબૂચના ફળની વૃદ્ધિ
ખેડૂતનું નામ - શ્રી પુટ્ટરાજ રાજ્ય - કર્ણાટક સલાહ - ડ્રિપ સિંચાઈ દ્વારા 3 કિગ્રા, 13:0:45 આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1172
153
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Nov 18, 04:00 PM
ખેડૂત ના આયોજન ના કારણે તરબૂચ નો સારો વિકાસ
ખેડૂતનો નામ - શ્રી. સોહિલ ધુમાલ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 13:0:45 @ 4 કિગ્રા પ્રતિ એકર ટપક સિંચાઈ થકી અપાવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
975
170
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Jun 18, 04:00 PM
તરબૂચ તેના લણણીના તબક્કા દરમ્યાન
ખેડૂતનું નામ - શ્રી જીભાઉં સૂર્યવંશી રાજ્ય - મહારાષ્ટ્ર હાઈલાઈટ - યોગ્ય પાણીનું વ્યવસ્થાપન સલાહ - 13:0:45 @ 5 કિગ્રા/એકર ટપક દ્વારા આપો. બોરોન 20% @ 1 ગ્રામ/પ્રતિ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
394
78
વધુ જુઓ