Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
24 May 18, 04:00 PM
તરબૂચ લણણીના તબક્કામાં
ખેડૂતનું નામ - શ્રી વિશાલ માગર રાજ્ય - મહારાષ્ટ્ર જાતિ - શુગરક્વીન સલાહ - 0:52:34 @ 4 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
296
65
AgroStar Krishi Gyaan
Maharashtra
12 May 18, 04:00 PM
તરબૂચ ફળ વિકાસના તબક્કામાં
ખેડૂતનું નામ - શ્રી. કિરીટ પટેલ રાજ્ય - ગુજરાત જાતિ - સાગર કિંગ સલાહ - 0:52:34 @ 4 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
227
44
AgroStar Krishi Gyaan
Maharashtra
09 May 18, 12:00 AM
તરબૂચમાં ગોકળગાયનું વ્યવસ્થાપન
તરબૂચમાં ગોકાળગાયના વ્યવસ્થાપન માટે 2.5% મેટાલડીહાઈડ ડસ્ટ વાપરવું.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
91
39
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Apr 18, 04:00 PM
તરબૂચ ફળો લણણી માટે તૈયાર
ખેડૂતનું નામ - શ્રી અંગદ સોનાર રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 0:0:50 @ 4 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
234
25
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Apr 18, 04:00 PM
વિકાસના તબક્કામાં તરબૂચના ફળો
ખેડૂતનું નામ - શ્રી સતીશ પટેલ રાજ્ય - ગુજરાત સલાહ - 13:0:45 @ 4 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
171
9
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Apr 18, 04:00 PM
બોરોનની ઉણપના કારણે તરબૂચના ફળમાં તિરાડ.
ખેડૂતનું નામ - શ્રી જયંતિભાઈ પટેલ રાજ્ય - ગુજરાત ઉપાય - બોરોન 20% 1 ગ્રામ/ લીટર પાણી ભેળવીને છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
221
63
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Apr 18, 04:00 PM
તરબૂચનું સંકલિત અને ઉત્તમ વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - જોહર અલી સૈયદ રાજ્ય - મહારાષ્ટ્ર જાત - સાગરકિંગ સલાહ - 0:52:34 @ 5 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
186
21
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Apr 18, 04:00 PM
વિકાસના તબક્કામાં તરબૂચના ફળો
ખેડૂતનું નામ - શ્રી. રાજેશ રાજ્ય - ગુજરાત જાત - કિરણ-2 સલાહ - 4 કિગ્રા 13:0:45 ટપક દ્વારા પર એકર આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
114
14
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Apr 18, 12:00 AM
તડબૂચમાં સફેદમાખીનો પ્રકોપ
તડબૂચમાં સફેદમાખીનો પ્રકોપ:સફેદમાખી વાયરસથી થતો રોગનું વાહક છે. રોગગ્રસ્થ છોડ સુધારવાની કોઇ દવા નથી, જેથી સફેદમાખી માટે સમયસર પગલાં ભરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
139
116
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Mar 18, 12:00 AM
તરબૂચમાં જીવાતનું વ્યવસ્થાપન
તરબૂચના પાકમાં ફળ માખીના હુમલાની સમસ્યા હોય છે અને તે સમજવામાં વાર લાગે છે તેથી ફળને નુકશાન થાય છે.આ હુમલાને અટકાવવા માટે એકર દીઠ5ફળ માખી ફેરોમોને ટ્રેપ ગોઠવવા જોઈએ.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
123
54
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Mar 18, 12:00 AM
તરબૂચમાં થતી ફળ માખીઓને પકડવા માટેની અદ્ભુત યુક્તિ
જો તરબૂચ પર ફળ કોરી ખાનાર ઈયળનો પ્રકોપ થાય, તો ગોળને કીટનાશકમાં ભેળવીને છંટકાવ કરવો જેથી ફળ માખી ગોળ તરફ આકર્ષિત થાય અને તેનું જલ્દી નિયંત્રણ થઇ શકે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
270
48
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Mar 18, 04:00 PM
વિકાસના તબક્કામાં તરબૂચના ફળો
ખેડૂતનું નામ - શ્રી ગજેન્દ્ર પટેલ રાજ્ય - ગુજરાત જાતિ - સિન્જેન્ટા શુગર ક્વીન સલાહ - 0:52:34 @ 5 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
166
22
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Mar 18, 04:00 PM
વિકાસના તબક્કા દરમ્યાન તડબૂચ
ખેડૂતનું નામ - શ્રી. પ્રગ્નેશ પટેલ રાજ્ય- ગુજરાત સલાહ- ટપક પધ્ધતિ દ્વારા 0:52:34 @05 કિગ્રા પ્રતિ એકર આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
130
10
કારેલાં અને તરબૂચમાં ધરુનું વ્યવસ્થાપન
કારેલાં અને તરબૂચના નર્સરી રોપાની ફેર રોપણી માટે રોપા 2 પાંદડાની અવસ્થાએ (લગભગ 20 દિવસનો) હોય ત્યારે રોપવા. વધુ મોટા રોપ હોય તો તેમની ફેર રોપણી સફળ થતી નથી.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
105
40
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Mar 18, 10:00 AM
સક્કરટેટી અને તરબૂચની જીવાતોને ઓળખો અને તેમનું નિયંત્રણ કરો.
આ ઋતુમાં ઘણા ખેડૂતોએ સક્કરટેટી અને તરબૂચની ખેતી કરેલ છે. આ પાકમાં ફળમાખીએ એક મુખ્ય જીવાત છે. આ ઉપરાંત પાનકોરિયુનો પણ ઉપદ્રવ જોવા મળે છે. ચાલો આ જીવાતોને ઓળખીએ અને તેમના...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
210
110
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Mar 18, 04:00 PM
વિકાસની અવસ્થામાં તરબૂચ
ખેડૂતનું નામ - શ્રી. વૈશ રામસિંગ રાજ્ય- ગુજરાત સલાહ - 13:40:13 @ 5 કિગ્રા/એકર ટપક દ્વારા આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
125
14
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Mar 18, 04:00 PM
વિકાસના તબક્કા દરમિયાન તરબૂચનો પાક
ખેડૂતનું નામ - શ્રી. રણજિત મરાઠે રાજ્ય - મહારાષ્ટ્ર વિશેષતા - પાણી, પોષક તત્વો અને રોગનું યોગ્ય વ્યવસ્થાપન.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
292
32
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Jan 18, 04:00 PM
વિકાસના તબક્કામાં તરબૂચના ફળો
ખેડૂતનું નામ - શ્રી. રતિલાલ સ્થાન-સોલાપુર રાજ્ય - મહારાષ્ટ્ર જાતિ-સાગર કિંગ સલાહ-0:52:34 @ 100 ગ્રામ/પંપ નો છંટકાવ કરવો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
296
52
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jan 18, 10:00 AM
તરબૂચ અને ટેટીની ખેતી
જમીન અને હવામાન: આ પાકને તમામ પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. તરબૂચની ખેતી માટે રેતાળ, કાદવ, મધ્યમથી કાળી, સેન્દ્રીય જમીન યોગ્ય છે. 8 થી વધુની પી.એચ., ચુના વાળી,...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
389
211
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Jan 18, 04:00 PM
આકર્ષક અને સ્વસ્થ તરબૂચના ફળો
ખેડૂતનું નામ - શ્રી અંગદ કૈલાસ સોનાર રાજ્ય - મહારાષ્ટ્ર વિશેષતા - ખાતર અને રોગનું યોગ્ય વ્યવસ્થાપન
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
249
34
વધુ જુઓ