ટામેટાની સતત વૃદ્ધિ માટે પોષક તત્વોનું યોગ્ય વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી સંતોષ જી રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : પ્રતિ એકર 13:40:13 @ 3 કિલો ડ્રિપના દ્વારા આપો અને સૂક્ષ્મ પોષક તત્વોનો 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
385
10
ટામેટાનું મહત્તમ ઉપજ લેવા માટે ભલામણ કરેલ ખાતર આપો
ખેડૂતનું નામ- શ્રી તીપ્પેશ રાજ્ય- કર્ણાટક સલાહ - પ્રતી એકર 13: 0: 45 @ 3 કિલો, 4 દિવસ પછી કેલ્શિયમ નાઇટ્રેટ ૩ કિલો મુજબ ડ્રિપ દ્વારા આપવું જોઇએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
467
6
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Jul 19, 04:00 PM
ચુસીયા જીવાતના ઉપદ્રવને લીધે ટામેટામાં ઉત્પાદન ધટાડો
ખેડૂતનું નામ: શ્રી સુમિત ઉકરડી રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : નિયંત્રણ હેતુ ઇમિડાક્લોપ્રીડ 17.8% એસએલ @ 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
320
20
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Jun 19, 04:00 PM
ટામેટામાં પાન કોરીયાનું નુકશાન
ખેડૂતનું નામ: શ્રી. સુરેશ પુનિયા રાજ્ય: રાજસ્થાન ઉપાય: કાર્ટપ હાઇડ્રોક્લોરાઇડ 50% એસપી @ 30 ગ્રામ પ્રતિ પંપછંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
530
57
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Jun 19, 04:00 PM
ટમેટાના ખેતરનું સંકલિત વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી ચેતન યેલવાડે રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : એકર દીઠ 13:40:13 @ 3 કિલો ટપક દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
600
57
AgroStar Krishi Gyaan
Maharashtra
26 May 19, 04:00 PM
ટમેટાના ખેતરનું સંકલિત વ્યવસ્થાપન
ખેડૂતનું નામ- શ્રી તેજસ નાયક રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 19: 19: 19 @ 3 કિલો ડ્રિપ દ્વારા આપવું જોઇએ
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
787
92
AgroStar Krishi Gyaan
Maharashtra
24 May 19, 06:00 AM
ટામેટામાં ફળ કોરીખાનાર ઈયરની નિયંત્રણ
ફળ કોરીખાનાર ઈયરના શરૂઆતી તબક્કામાં નીમ ઓઈલ ૧૦૦૦૦ પીપીએમ ૫૦૦મિલી પ્રતિ એકર અથવા બેસિલસ થુરિન્જેન્સિસ ૪૦૦ ગ્રામ પ્રતિ એકર અથવા બેવેરિયા બેસીયાના ૧% ડબલ્યુ. પી. ૧ કિલોગ્રામ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
265
42
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 19, 04:00 PM
ટામેટાની મહત્તમ ઉપજ મેળવવા ખાતરનો યોગ્ય ડોઝ આપો
ખેડૂતનું નામ - શ્રી. દિપક શિરસે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 13:0:45 @ 3 કિગ્રા પ્રતિ એકર ટપક પદ્ધતિ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
532
99
AgroStar Krishi Gyaan
Maharashtra
07 May 19, 04:00 PM
ટામેટાના વધુ ઉત્પાદન માટે ખાતર આપવું જરૂરી છે
ખેડૂતનું નામ - શ્રી. મછિન્દ્રા ઘોડકે રાજ્ય - મહારાષ્ટ્ર સૂચન - 13:0:45 @ 3 કિ. ગ્રા. ને ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા આપો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
432
81
AgroStar Krishi Gyaan
Maharashtra
03 May 19, 04:00 PM
ટામેટાના પાકનું નીંદણ-મુક્ત અને પોષણયુક્ત વ્યવસ્થાપન
ખેડૂતનું નામ- શ્રી. સંદીપ શીંગોટે રાજ્ય- કર્ણાટક સૂચન- એકર દીઠ 19:19:19 @ 3 કિ.ગ્રા.ને ટપક પદ્ધતિ દ્વારા આપો. પ્રતિ પંપ 15 મિલિ એમીનો એસિડનો પણ છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
292
57
AgroStar Krishi Gyaan
Maharashtra
02 May 19, 10:00 AM
(ભાગ 2) ટામેટામાં થતી ત્રિ-રંગીની સમસ્યા
1. ચુસીયા જીવાંતનો ઉપદ્રવ અને વ્યવસ્થાપન - વિવિધ જીવાંતો/ રોગો ટામેટાના પાકના જુદા જુદા વિકાસ તબક્કા દરમિયાન અને જુદી જુદી આબોહવામાં ઉપદ્રવ કરે છે. આ માટે નિવારક પગલાં...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
282
53
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Apr 19, 04:00 PM
ટામેટામાં પોષણનું યોગ્ય વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી. એસ. આર. નાયક_x000D_ રાજ્ય - કર્ણાટક _x000D_ ઉપાય - 13:0:45 @ 3 કિ. ગ્રા. અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વો ટપક સિંચાઈ પધ્ધતિથી આપો._x000D_
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
252
48
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Apr 19, 10:00 AM
(ભાગ 1) ટામેટામાં થતી ત્રિરંગીય સમસ્યા
ટામેટામાં જોવા મળતા ત્રિ-રંગી ફળ માટે લેવાતા પગલાંનું આયોજન બે તબક્કામાં કરવાની જરૂર છે. પ્રથમ તબક્કામાં આપણે પહેલાથી જ સાવચેતીભર્યા પગલાં લઇશું જેથી પાછળ થી આ સમસ્યા...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
276
53
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Apr 19, 10:00 AM
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળનું સંકલિત નિયંત્રણ
ટામેટાના પાકમાં ફળ કોરી ખાનાર ઇયળથી વધારે પ્રમાણમાં નુકસાન થતું હોય છે. રહી જતા જંતુનાશક દવાઓને અવશેષોને ધ્યાને લઇ એકલી રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા તેના માટે યોગ્ય...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
284
56
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Apr 19, 04:00 PM
ટામેટાંના મબલક ઉત્પાદન માટે ભલામણ કરેલ ખાતર
"ખેડૂતનું નામ- શ્રી રામાબજન મીના રાજ્ય- રાજસ્થાન ટીપ - પ્રતિ એકર ડ્રિપ દ્વારા 13:0:45 @ એકર દીઠ 3 કિલો આપો"
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
531
123
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Apr 19, 06:00 AM
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ: નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
261
54
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Apr 19, 10:00 AM
ટામેટામાં પીનવર્મ (ટુટા એબ્સોલુટા): તેના લક્ષણો અને વ્યવસ્થાપન જાણો
તુતા એબ્સોલુટા ટામેટા ખાય છે, જોકે ટામેટા સાથે, બીજા સોલેનેસિયસ છોડની પણ જીવાત તરીકે નોંધવામાં આવી છે. તે એક વર્ષમાં ઘણી ઉત્પત્તિ કરતુ હોવાનું જાણવામાં આવ્યું છે અને...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
448
63
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Mar 19, 06:00 AM
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છાંટો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
641
85
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Mar 19, 04:00 PM
ટમેટામાં પાન કોરિયાનો ઉપદ્રવ
ખેડૂતનું નામ - શ્રી. જૈરામ રેડ્ડી_x000D_ રાજ્ય - કર્ણાટક_x000D_ ઉપાય - કાર્ટેપ હાઇડ્રોક્લૉરાઇડ50% એસપી @ 25 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
490
108
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Mar 19, 06:00 AM
સેન્દ્રીય ટામેટાની ખેતી કરતા ખેડૂતો ફળ કોરી ખાનાર ઇયળ માટે
વીણી શરુ થાય કે તરત જ લીલી ઈયળના નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર મહિને બદલવી
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
368
40
વધુ જુઓ