Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Nov 19, 12:00 PM
પશુના ખોરાકમાં લીલાચારાનું મહત્વ
લીલોચારો રસાળ હોય છે, પાણીનું પ્રમાણ તેમાં વધારે હોય છે અને પશુને વધુ ભાવે છે. લીલાચારામાંથી વિટામીન-એ કેરોટીનના રૂપમાં પશુને મળી રહે છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
15
0
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Nov 19, 12:00 PM
ઝાડા અથવા અતિસારની બીમારી
ખાસ કરીને નાના બચ્ચાઓમાં આ રોગ વધારે જોવા મળે છે, જો કે દરેક પશુને આ રોગ થઈ શકે છે. ચુનાનુ નિતર્યુ પાણી અડધા લીટર જેટલું લઈ તેમા ૧૦ ગ્રામ કાથો અને ૧૦ ગ્રામ સુંઠનો પાવડર...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
92
0
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Nov 19, 12:00 PM
પશુઓમાં જોવા મળતો સામાન્ય અપચો
પશુના ખોરાકમાં અચાનક ફેરફાર કરવામા આવે, કે હલકી કક્ષાનુ ઘાસ ખવડાવવામાં આવે, અથવા સરખી રીતે પચે નહિ તેવો આહાર આપવામા આવે, ત્યારે સામાન્ય અપચાની સમસ્યા અવારનવાર પશુઓમા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
80
0
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Nov 19, 12:00 PM
બકરાપાલન એક વ્યવસાય
બકરાપાલન પણ પશુપાલકો માટે આશીર્વાદરૂપ વ્યવસાય ગણાવી શકાય. ખાસ તો બકરાના ખોરાક બાબતમાં પશુપાલકે ઝાઝી ચિંતા કરવાની રહેતી નથી. બકરા જમીન પરની મોટાભાગની વનસ્પતિઓ ખાય શકવા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
265
0
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Nov 19, 12:00 PM
પશુમાં આંચળ ફાટવાની સમસ્યા સામે ઉપાય
આંચળમાં પડતા ચીરા અટકાવવા માટે ખાસ તો દૂધ દોહનારના નખ કાપેલા હોવા જોઈએ. હાથમાં વીટી પહેરવી ન જોઈએ.દૂધ દોહ્યા બાદ આંચળને ચોખ્ખા પાણી અને પી.પી. (પોટેશિયમ પર્મેંગેનેટ)...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
211
0
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Nov 19, 12:00 PM
પશુમાં આંચળ ફાટવાની સમસ્યા
શિયાળામાં જો આપણા પશુને (ગાય-ભેસ) ઠંડીથી બરાબર રક્ષણ આપવામાં ના આવે અને ભોંયતળિયાની સ્વચ્છતા જાળવવામાં ના આવે, તો જીવાણુંઓના ઉપદ્રવથી પશુના આંચળ ફાટી જાય છે. આંચળની...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
147
0
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Nov 19, 12:00 PM
આફરો ચડવાની સમસ્યાનો ઘરેલું ઉપાય
૫૦૦ ગ્રામ ખાવાના તેલમાં ૨૫ ગ્રામ ટરપેન્ટાઈન તેલ નાખવુ અને મીશ્ર કરીને નાળ વડે પીવડાવવુ જોઈએ. ઉપરોક્ત ઉપચાર કરીને પશુને થોડો ચલાવવુ જોઈએ. ઉપરોક્ત ડોઝ પુખ્ત વયના પશુ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
270
0
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Nov 19, 12:00 PM
પશુમાં આફરો ચડવાની બીમારી
વાગોળતા પશુઓમાં (ગાય-ભેસ) આફરો ચડવાની સમસ્યા જોવા મળે છે. આ રોગમાં પશુના પેટમા ગેસનો વધુ પડતો ભરાવો થઈ જાય છે. કેટલીક વખત જો પશુ વધુ પડતુ આફરી ગયુ હોય, તો એકદમ નીચે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
213
0
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Oct 19, 12:00 PM
ગાભણ પશુ ની દેખરેખ
6-7 મહિનાના ગાભણ પશુ ને ચરાવવા માટે બહાર ન લઇ જવા જોઈએ. તેમને ઉભા રહેવા અને બેસવા માટે યોગ્ય જગ્યા મળવી જોઈએ.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
308
0
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Oct 19, 12:00 PM
દુધારું પશુ ની દેખભાળ
દુધારું પશુ માં મુખ્યત્વે સંક્રમણ દૂધ દોહન વખતે થાય છે. માટે જરૂરી છે જે દોહન સમયે પશુનું રહેઠાણ, દૂધ દોહનાર વ્યક્તિ, વાસણ અને આસપાસ ના વિસ્તારની સાફ સફાઈ રહે, જેનાથી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
1296
0
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Oct 19, 12:00 PM
ચાફ્કટર નું મહત્વ
પશુપાલનમાં ચાફ્કટરનું મહત્વ વિશેષ છે. ગાય-ભેસને ચાફિંગ કરેલો ચારો આપવાથી તેઓ આરામથી ખાય શકે છે. મુખ્ય વસ્તુ કે ચાફ્કટરના ઉપયોગથી ઘાસચારાનો બગાડ અટકે છે. ચાફિંગ કરેલા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
569
0
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Oct 19, 12:00 PM
ગાભણ દુજણાં પશુની દેખરેખ
ગાભણ દુજણાં પશુને દૈનિક 70 -80 લિટર ચોખ્ખું પાણી પીવડાવવું જોઈએ તેમજ 50 ગ્રામ ખનીજ મિશ્રણ( મિનરલ મિક્સર) દાણ સાથે ઉમેરી આપવું જોઈએ.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
393
0
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Oct 19, 12:00 PM
સફળ પશુપાલનમાં સારી ઓલાદના પશુની પસંદગી
આજના સમયમાં ફરી આપણા દેશી ઓલાદના પશુઓ દ્વારા પશુપાલન કરવાનો સમય આવી ગયો છે. દેશી ઓલાદના પશુઓ વિશેષ રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે, માટે આપણે આપણી દેશી ઓલાદની ગાયો ગીર...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
326
0
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Oct 19, 12:00 PM
પશુધન સ્વાસ્થ્ય
ચારા પાકમાં યુરિયા ખાતર નાખ્યા પછી ૧૫ થી ૨૦ દિવસ પછી જ કાપણી કરવી. પશુને પ્રદુષણની ઝેરી અસર માલુમ પડે તો તુરંત જ નજીકના પશુ દવાખાનામાં પશુ ડોક્ટરનો સંપર્ક કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
186
0
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Oct 19, 12:00 PM
પશુના પગની ખરી નું રાખો ધ્યાન
ઘરે બંધાતા ગાય-ભેસમાં પગની ખરી નિયમિત રીતે કાપવાની ટેવ રાખવી જોઈએ. ખરી વધી જવાથી પશુને ચાલવામાં તકલીફ થાય છે, પશુ લંગડાતું ચાલે છે અને તેને દુખાવો પણ થાય છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
282
0
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Oct 19, 12:00 PM
પશુધન સ્વાસ્થ્ય
ઉપાય૨:પશુને પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ. પ્રદૂશિત પાણીથી પશુને દુર રાખવું. પ્લાસ્ટિકની થેલીઓમાં કચરો ગાંઠવાળીને ન નાખવો. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ જ ટાળવો.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
167
0
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Oct 19, 12:00 PM
પશુધન સ્વાસ્થ્ય
ઉપાય૧: જંતુનાશક દવા છાંટેલા શાકભાજી-ચારા નિરવા ના જોઈએ અથવા બરાબર ચોખ્ખા પાણીથી સાફ કરીને આપવા જોઈએ. પશુપાલકે પશુને ઔદ્યોગીક પ્રદૂષણવાળા વિસ્તારમાં ચરવા માટે જવા દેવા...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
98
0
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Oct 19, 12:00 PM
પશુ ને પ્રદુષિત ખોરાક થી રાખો દૂર
ઘણી વખત મજબુરીથી પ્રદુષિત ઘાસચારો અને અખાધ્ય ખોરાક ખાવડાવવો પડતો હોય છે. ખેતરોમાં જંતુનાશક રસાયણોનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. જે સીધી કે આડકતરી રીતે પશુના...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
252
1
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Oct 19, 12:00 PM
ઉથલા મારવાની સમસ્યા
એક કરતા વધુ વિયાણવાળી ગાય-ભેસમાં ઉથલા મારવાની સમસ્યા વધારે જોવા મળે છે. પશુપાલકે આ વિષય પર વિશેષ ધ્યાન આપવાની જરૂરીયાત રહે છે. પશુ ચિકિત્સકનો સત્વરે સંપર્ક કરવો જોઈએ.
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
232
1
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Oct 19, 12:00 PM
ઉથલા મારવાની સમસ્યા
પશુઓમાં ખાસ કરીને ગાય-ભેસ વર્ગના પ્રાણીઓમાં વંધ્યત્વ ની સાથે સાથે ઉથલા મારવાની સમસ્યા (ગર્ભ ના રહેવો) હજી પણ વણઉકેલી છે અને વધતી જતી જોવા મળે છે. આ સમસ્યા પ્રત્યક્ષ...
આજ ની સલાહ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
482
0
વધુ જુઓ