Looking for our company website?  
ભીંડામાં તડતડિયાનું નિયંત્રણ
તડતડિયા કે જે ખેડૂતો આને લીલી પોપટી તરીકે ઓળખે છે. શરુઆતમાં પીળા ચીકણા ટ્રેપ્સ ખેતરમાં લગાવવા. જો આ ટ્રેપ ઉપર સારી એવી સંખ્યામાં તડતડિયા ચોંટેલા જોવા મળે તો એસિટામીપ્રિડ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
106
26
થ્રિપ્સના કારણે કપાસમાં નુકસાન
થ્રિપ્સ પાન ઉપર ઘસરકા પાડી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે. પાન ઉપર ઝીણી ઝીણી પટ્ટીઓ દેખાય છે. પાનના ખૂણાના ભાગો ઉપરની તરફ ઉપસી આવતા હોય છે. પાણીની ખેંચ વર્તાતા ઉપદ્રવ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
160
46
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Nov 19, 12:00 PM
પશુમાં આંચળ ફાટવાની સમસ્યા સામે ઉપાય
આંચળમાં પડતા ચીરા અટકાવવા માટે ખાસ તો દૂધ દોહનારના નખ કાપેલા હોવા જોઈએ. હાથમાં વીટી પહેરવી ન જોઈએ.દૂધ દોહ્યા બાદ આંચળને ચોખ્ખા પાણી અને પી.પી. (પોટેશિયમ પર્મેંગેનેટ)...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
231
0
ટામેટાની ફળ કોરી ખાનર ઇયળ માટે કઇ દવાનો છંટકાવ કરશો ?
એક લીલી ઇયળ પણ એક કરતા વધારે ફળને નુકસાન કરી શકે છે. વીણી વખતે 5% કરતા વધારે ફળો નુકસાન થયેલા જણાય ત્યારે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 3 મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
14
1
મરચીમાં પાન હોડી જેવા કોકડાઇ ગયા છે? તો આ રહ્યા કારણ અને ઉપાય
થ્રીપ્સ પાન ઉપર ઘસરકા પાડતા પાનમાંથી ઝરતા રસને ચૂસે છે. ઘસરકાને લીધે પાન હોડી આકારમાં કોકડાઇ જાય છે. જાણે કે વાયરસથી કોકડવાટ આવ્યો હોય તેવું લાગે છે. આ માટે સમયસર સ્પીનેટોરામ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
65
5
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Nov 19, 12:00 PM
પશુમાં આંચળ ફાટવાની સમસ્યા
શિયાળામાં જો આપણા પશુને (ગાય-ભેસ) ઠંડીથી બરાબર રક્ષણ આપવામાં ના આવે અને ભોંયતળિયાની સ્વચ્છતા જાળવવામાં ના આવે, તો જીવાણુંઓના ઉપદ્રવથી પશુના આંચળ ફાટી જાય છે. આંચળની...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
151
0
તમે ક્યારે કોબીજનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છો?
નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં કોબીજ રોપવાની ભલામણ છે. આ સમયે રોપવાથી કોબીજમાં મોલો અને દડો કોરી ખાનાર ઇયળનું પ્રમાણ નહિવત હોય છે. મોડી કરેલ રોપણીમાં આ બન્ને જીવાતનો ઉપદ્રવ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
26
0
ઘઉંને વાવતા પહેલા ઉધઇ માટે આ માવજત અવશ્ય કરો
ઉધઇના અસરકારક નિયંત્રણ માટે વાવણી પહેલા જમીનમાં દિવેલી અથવા લીમડાનો ખોળ એક ટન પ્રતિ હેક્ટરે આપવુ. ઘઉંને વાવતા પહેલા ફિપ્રોનીલ ૫ એસસી ૫૦૦ મિ.લિઅથવા ક્લોરપાયરીફોસ ૨૦...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
65
4
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Nov 19, 12:00 PM
આફરો ચડવાની સમસ્યાનો ઘરેલું ઉપાય
૫૦૦ ગ્રામ ખાવાના તેલમાં ૨૫ ગ્રામ ટરપેન્ટાઈન તેલ નાખવુ અને મીશ્ર કરીને નાળ વડે પીવડાવવુ જોઈએ. ઉપરોક્ત ઉપચાર કરીને પશુને થોડો ચલાવવુ જોઈએ. ઉપરોક્ત ડોઝ પુખ્ત વયના પશુ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
287
0
કપાસ, ભીંડા, રીંગણમાં આવા ઇંડા દેખાય છે? તો ઓળખો:
આ સ્ટીંક બગના ઇંડા છે જે જથ્થામાં માદા કિટક મૂકે છે.તેમાંથી નીકળતા બચ્ચાં અને મોટા થતા પુખ્ત કીટક પાન, કૂમળી ડાળીઓ, ફૂલ અને વિકાસ પામતી શીંગ, ફળ કે જીંડવામાંથી રસ ચૂસીને...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
58
6
કપાસમાં સફેદમાખી
હાલનું વાતાવરણ જોતા દિવસે ગરમી અને રાત્રે ઠંડીનું પ્રમાણ વધશે જે સફેદમાખીને વધવા માટે અનૂકુળ વાતાવરણ બનશે. જો કપાસમાં ઉપદ્રવ વધતો જણાય તો સ્પાઇરોમેસીફેન 22.9 એસસી 10...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
93
8
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Nov 19, 12:00 PM
પશુમાં આફરો ચડવાની બીમારી
વાગોળતા પશુઓમાં (ગાય-ભેસ) આફરો ચડવાની સમસ્યા જોવા મળે છે. આ રોગમાં પશુના પેટમા ગેસનો વધુ પડતો ભરાવો થઈ જાય છે. કેટલીક વખત જો પશુ વધુ પડતુ આફરી ગયુ હોય, તો એકદમ નીચે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
217
0
જૂઓ જામફળમાં, આ મિલિબગ નથી
આ જામફળની એક સફેદમાખી છે જે પાન, ડાળી અને વિકસતા ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. સ્પારેલીંગ વ્યાઇટ ફ્લાય તરીકે પણ ઓળખાય છે. શરીરમાંથી ચીકણો રસ ઝરતો હોવાથી કાળી ફૂગનો...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
27
0
ડુંગળીના પાકની ગુણવત્તામાં સુધારો
ડુંગળીની ગુણવત્તા સુધારવા માટે વિકાસના તબક્કે સલ્ફર 90% @ 3 કિલો પ્રતિ એકર બે વાર આપવું જોઈએ.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
402
32
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Oct 19, 12:00 PM
ગાભણ પશુ ની દેખરેખ
6-7 મહિનાના ગાભણ પશુ ને ચરાવવા માટે બહાર ન લઇ જવા જોઈએ. તેમને ઉભા રહેવા અને બેસવા માટે યોગ્ય જગ્યા મળવી જોઈએ.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
323
0
શિયાળામાં પાકના વિકાસ માટે યોગ્ય આયોજન
શિયાળામાં તાપમાન ઓછું હોવાને કારણે પાક ઝડપથી વધતો નથી. જો શક્ય હોય તો, પાક પૂર્વ જમીનમાંથી સારી રીતે કોહવાયેલ છાણીયા ખાતરનો ઉપયોગ કરવો અને પાકની વૃદ્ધિ દરમિયાન ટપક...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
65
0
કપાસમાં ચૂસિયા જીવાત માટે ક્યારે દવા છાંટવી?
જો સરેરાશ મોલો, તડતડિયા, સફેદમાખી અને થ્રીપ્સની સંખ્યા બધી થઇને પાંચ કે પાંચ કરતા વધારે જણાય તો દવાકીય પગલાં લેવા આર્થિક રીતે પરવડે છે. આ જાણવા માટે ખેતરમાં અવ્યવસ્થિત...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
376
93
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Oct 19, 12:00 PM
દુધારું પશુ ની દેખભાળ
દુધારું પશુ માં મુખ્યત્વે સંક્રમણ દૂધ દોહન વખતે થાય છે. માટે જરૂરી છે જે દોહન સમયે પશુનું રહેઠાણ, દૂધ દોહનાર વ્યક્તિ, વાસણ અને આસપાસ ના વિસ્તારની સાફ સફાઈ રહે, જેનાથી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
1310
0
છંટકાવ માટે દવા બનાવતી વખતની કાળજી
જંતુનાશક દવા સીધી જ પંપમાં ન રેડતા એક ડોલમાં પાંચેક લીટર પાણી લઇ તેમાં જરુરી દવાનો જથ્થો ઉમેરી લાકડીના ડંડા વડે બરાબર ઘોળવી. બનેલ દવાનું દ્રાવણ પંપમાં રેડી બીજુ વધારાનું...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
204
0
મકાઇના ડોડાને પક્ષીઓથી બચાવો
પક્ષીઓ તૈયાર થયેલ ડોડાને ખોતરી ખાઈ દાણા ખાય છે. મોટે ભાગે ખેતરના શેઢાની નજીક આવે હરોળને વધારે નુકસાન થાય છે. પરાવર્તક (ચળકતી) પટ્ટીને પાક થી 2 ફૂટ ઉંચે તાણીને 5 મીટરનાં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
58
0
વધુ જુઓ