Looking for our company website?  
કપાસ માં થ્રીપ્સ નું નિયંત્રણ
ચોમાસામાં લાંબા સમય સુધી વરસાદ ન થાય અથવા પિયતનો ગાળો લંબાય તો થ્રીપ્સનો ઉપદ્રવ વધે છે. પાન ઉપર ઘસરકા પાડીને રસ ચૂસે છે. ઉપદ્રવિત પાન બરછટ અને જાડા થઇ જાય છે અને ખૂણાના...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
41
0
ગુલાબમાં નુકસાન કરતી આ જીવાતને ઓળખો
આ ભીંગડાવાળી (સ્કેલ) જીવાત પાન, ડાળી અને થડ ઉપર રહી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે. વધુ ઉપદ્રવવાળી ડાળીઓની છટણી કરી નાશ કરવી. ત્યાર બાદ વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
14
0
કેળની ગાંઠનું ચાંચવું
ઇયળ કેળની ગાંઠમાં દાખલ થઇ તેમાં કોરાણ કરે છે પરિણામે છોડના પાન ફિક્કા પીળા રંગના દેખાય છે અને આવા પાન સહેલાઇથી ખેંચાઇ આવે છે. નવા રોપાણ માટે તંદુરસ્ત ગાંઠ લેવી અને...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
24
0
તુરિયા-ગલકાને ફળમાખીથી બચાવો
ફળમાખીએ મૂંકેલ ઇંડામાંથી નીકળતી ઇયળ ફળમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે. પરિણામે ફળમાં કહોવારો લાગી ખરી પડે છે. આ માટે ફૂલ આવવાની શરુઆત થાય ત્યારે ક્યુ લુરયુક્ત ફળમાખીના...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
18
0
કપાસમાં ગુલાબી ઇયળ છે કે કેમ જાણો અને નિયંત્રણ કરો.
બિડાયેલા ગુલાબ જેવા ફૂલ આ ઇયળનું નુકસાન બતાવે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમ્યાન ઉપદ્રવ વધારે હોય છે. અનિયંત્રિત પધ્ધતિથી પાણી આપવું અને વધતા તાપમાને ઉપદ્રવ વધે છે. ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
101
14
પપૈયામાં મીલીબગનું નિયંત્રણ
આ જીવાત પાન, થડ અને ખાસ કરીને ફળ ઉપર રહી રસ ચૂસીને નુકસાન કરે છે. વધુ પડતા ઉપદ્રવથી પાન-ફળ ખરી પડતા હોય છે. આ જીવાતથી ૬૦ થી ૭૦ ટકા જેટલું નુકસાન થઇ શકે છે. શરુઆત થતાં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
20
0
કપાસમાં સફેદમાખીનું નિયંત્રણ
બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસીને નુકસાન કરે છે. પાન પર પીળાશ પડતા ધાબા પડી અનિયમિત આકારે કોકડાય છે. પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેંપ્રોપેથ્રીન ૧૫%...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
124
10
કોબીજ માં મોલોના નુકશાનને જાણો
બચ્ચાં અને પુખ્ત રસ ચૂસી છે. પાન ઝાંખા અને કાળા થઇ જાય છે અને દડા બંધાતા નથી. એસિટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રા અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૩ મિલિ અથવા ટોલફેનપાયરેડ ૧૫...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
22
1
સોયાબીનની આ ઘોડીયા ઈયળને ઓળખો
ઈયળ પાનની નીચેની સપાટીએ રહીને પાન ખાઈને નુકસાન કરે છે. વધારે ઉપદ્રવ જણાય તો પાન ચાળણી જેવા થઈ જાય છે. ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
19
0
ટામેટામાં ફળકોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫% એસસી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
24
0
બાજરી-જૂવારમાં ડૂંડાની ઇયળ
ઇયળ ડૂંડામાં વિકસતા દૂધિયા દાણાને ખાઇને નુકસાન કરે છે. કેટલીકવાર એક ડૂંડા ઉપર ૪ થી વધારે જોવા મળે છે. આ ઈયળનું એન.પી.વી. ૪૫૦ એલ.ઇ./હેક્ટર અથવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
27
0
રીંગણમાં ફળ કોરીખાનાર ઇયળનું નિયંત્રણ
થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિલિ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
35
4
ગુલાબી ઈયરમાં નિયંત્રણ માટે પ્રથમ છંટકાવ માટે કયા જંતુનાશક દવા પસંદ કરશો?
કપાસમાં ગુલાબી ઈયરમાં નિયંત્રણ માટે ડેલ્ટામેથ્રિન 1% + ટ્રાયઝોફોસ 35% @ 10 મિલી પ્રતિ 10 લિટર મુજબ છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
129
23
જુવાર-ડાંગર-બાજરીને નુકસાન કરતી અળશીને ઓળખો
અળશીને વાયરવર્મ અથવા ક્લીક બીટલની ઇયળ પણ કહેવામાં આવે છે જે જમીનમાં રહી મૂળને નુકસાન કરે છે તેમજ જમીન નજીક થડમાં કાણૂં પાડી થડને પણ નુકસાન કરે છે. છોડ સુકાઇ જાય છે....
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
26
0
આરોગ્યપ્રદ કપાસના રિફ્લશ માટે સલાહ
કપાસમાં તંદુરસ્ત અને ઉત્સાહી રિફ્લશ માટે યુરીયા @ 25 કિગ્રા / એકર + પોટેશિયમ હુમેટ 95% @ 400 ગ્રામ / એકર જમીનમાં આપો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
107
8
કારેલામાં વિષાણુંજન્ય રોગ
આવા રોગો મોટેભાગે ચૂસિયાં જીવાતથીફેલાતા હોય છે. જેથી ચૂસિયાંનો ઉપદ્રવ હોય તો જરુરી પગલાં લેવા. વાયરસ રોગગ્રસ્થ છોડ ફરી સાજા થતા ન હોવાથી આ રોગને આગળ વધતો અટકાવવા માટે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
25
2
ભીંડામાં કાબરી (શીંગ કોરીખાનાર) ઇયળનું નિયંત્રણ
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓ.ડી. ૧૦ મિલિ અથવા ડેલ્ટામેથ્રિન ૧% + ટ્રાયઝોફોસ ૩૫%૧૦...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
36
2
સોયબીનમાં આ ગ્રીન સ્ટીન્ક બગ (ચૂસિયા)ને ઓળખો
આ ચૂસિયા પુખ્ત તેમ જ અર્ભક બન્ને અવસ્થાએ પાન તેમજ સોયબીનની શીંગોમાં વિકસતા દાણામાંથી રસ ચૂસિને નુકસાન કરતી હોય છે. પરિણામે દાણા ચિમળાઇ જાય છે. જો વધારે પ્રમાણમાં હોય...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
18
0
આ કિટકને ઓળખો છો?
આ એક એશિયન બગ તરીકે કિટક ઓળખાય છે જે પાકમાં ઉપદ્રવ કરતી ઇયળોનું ભક્ષણ કરે છે.આ ફાયદાકારક અને મિત્ર કિટક છે. તેમને સાચવીએ.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
39
0
શું કપાસમાં મીલીબગની કોઈ સમસ્યા છે?
જો હા, તો કપાસમાં મીલીબગના નિયંત્રણ માટે બૂપ્રોફેઝિન 25% એસસી @ 20 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી રોગગ્રસ્ત છોડ પર છાંટો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
150
10
વધુ જુઓ