ભીંડામાં ફેરોમોન ટ્રેપનો ઉપયોગ:
કાબરી ઇયળ અને લીલી ઇયળ બન્ને ભીંડાની શીંગો કોરી ખાઇ નુકસાન કરે છે. બન્ને ઇયળોના ફૂદાને આકર્ષિને મારી નાંખવા માટે હેક્ટરે ૧૦-૧૦ ફેરોમોન ટ્રેપ લગાવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
20
0
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Aug 19, 06:00 AM
મગફળીમાં પાન ખાનાર ઇયળનું નિયંત્રણ:
ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર @ ૪૦ ગ્રામ અને જો ઉપદ્રવ વધુ જણાયા ત્યારે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
32
1
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Aug 19, 06:00 AM
કપાસના પાકમાં ખાતરનો યોગ્ય ઉપયોગ
યુરિયા, પોટાશ અને મેગ્નેશિયમનો ઉપયોગ ઝીંડવાના વિકાસના સ્તર પર કપાસની જાતોના મધ્યમ અને અંતમાં પરિપક્વતામાં પ્રભાવશાળી અને તંદુરસ્ત વિકાસ માટે વપરાય છે. આ ઝીંડવાના વિકાસ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
58
1
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Aug 19, 06:00 AM
વરસાદની મોસમમાં પશુઓની સંભાળ
વરસાદ ની સીઝનમાં પશુને રોજ નવડાવો જેથી તેમના શરીર પરનું છાણ અથવા અન્ય ગંદી વસ્તુ ન લાગેલી રહે. જેથી પશુમાં ચેપનું જોખમ ઓછું થાય છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
29
0
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Aug 19, 06:00 AM
ગુલાબી ઈયળને નિયંત્રિત કરવા માટે તમે કઈ જંતુનાશક દવાનો છંટકાવ કરશો?
ક્લોરાન્ટ્રેનિલિપ્રોઇલ 10% + લેમ્બડા સાહેલોથ્રિન 5% ઝેડ સી 10 લિટર પાણીમાં @5 મિલી લઈને છટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
50
1
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Aug 19, 06:00 AM
રીંગણની ફળ કોરી ખાનાર માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લિ. અથવા ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ જી ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧%...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
39
0
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Aug 19, 06:00 AM
શું તમે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આ જંતુનાશકો છાંટ્યા છે?
જો કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ સતત દેખાય છે, તો ડેલ્ટામેથ્રિન 1% + ટ્રાયઝોફોસ 35% ઇસી @ 10 મિલી અથવા ક્લોરોપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી @ 10 મિલી પ્રતિ 10 લિટર...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
68
1
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Aug 19, 06:00 AM
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ માટે જૈવિક દવા
આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એન.પી.વી.) ૨૫૦ ઈયળ આંક (એલ.યુ.) પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો. છંટકાવ વખતે એક પંપમાં ૧૫ ગ્રામ ગોળ અને સ્ટીકર ઉમેરવાથી અસરકારકતામાં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
13
1
કપાસમાં સફેદ માખીનું નિયંત્રણ
કપાસના પાકમાં સફેદ માખીને નિયંત્રિત કરવા માટે લીમડાનું તેલ (1%), માછલીનું તેલ (રેઝિન) (2.5%), અને લીંબોડીનો અર્ક (એનએસકેઇ) 5% ટ્રાયઝોફોસ 40 ઇસી @ 600 મિલી પ્રતિ હેક્ટર,...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
94
5
શેરડીમાં મિલિબગનું નિયંત્રણ
પાકની રોપણીના છ મહિના બાદ આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો છોડની નીચેની ચાર થી પાંચ આંતરગાઠોની પાતરી કાઢી નાંખવી અને મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
11
0
કપાસના પાકમાં રાતા ચુસીયાના નુકસાનને કેવી રીતે નિયંત્રિત કરવા?
રાતા ચુસીયા લીલા/ ખુલ્લા કપાસના ઝીંડવા અને પાંદડાનો રસ ચૂસે છે. જેના કારણે ફૂગ અને બેક્ટેરિયાનો વિકાસ થવા લાગે છે, તેનાથી કપાસની ગુણવત્તા બગડે છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
113
4
મગફળીમાં પાનકોરિયાનું નિયંત્રણ
ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ અથવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
50
1
કપાસમાં ગુલાબી ઈયળનું વ્યવસ્થાપન
કપાસમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે એકર દીઠ 5 ફેરોમોન ટ્રેપ લગાવો. જ્યારે ફુદાઓ તેમાં અટવાઇ જાય, ત્યારે નોવાલ્યુરોન (10 ઇસી) @ 15 મિલી / પંપ પાણી અથવા પ્રોફેનોફોસ +...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
54
1
પશુમાં ખરવા અને મોવાસા સમયે સાવચેતી
આ રોગ ચેપથી અન્ય પશુઓમાં પણ ફેલાય છે,તેથી કોઈ પશુમાં લક્ષણ દેખાય કે અન્ય પશુથી તરત જ અલગ કરી નિદાન કરાવવું.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
31
0
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Aug 19, 06:00 AM
કપાસના પાકમાં છોડના સુકારાના રોગનું નિયંત્રણ
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ અવિરત ચાલુ રહેવાને કારણે, કપાસનો વિકાસ અવરોધાય અને પાન પીળા દેખાવા લાગે છે. આવી અવસ્થામાં જમીનમાં ભેજ અનિયમિત હોય અને મૂળ પણ નિષ્ક્રિય હોય;...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
402
21
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Aug 19, 06:00 AM
મકાઈમાં લશ્કરી ઈયર ને રોકવા માટે પિંજર પાક ઉગાડો
મકાઇ ખેતરની ચારે બાજુએ ૩ થી ૪ હરોળ નેપિયર ઘાસ પિંજર પાક તરીકે ઉછરવાથી આ ઇયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
74
0
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Aug 19, 06:00 AM
ડાંગરમાં ગાભમારાની સચોટ દવા
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ ટકા દાણાદાર દવા ૧૦ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે ફેરરોપણીના ૩૦-૩૫ દિવસે અને ત્યાર બાદ ૧૫-૨૦ દિવસે ક્યારીમાં આપો. ચૂસિયા જીવાત પણ કાબૂમાં રહે છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
76
3
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Aug 19, 06:00 AM
મકાઈમાં લશ્કરી ઈયર નું રાસાયણિક નિયંત્રણ
સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ભૂગળીમાં દવા પડે તે રીતે છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
108
0
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Aug 19, 06:00 AM
દિવેલાની વાવણી ૧૫મી ઓગષ્ટ પછી કરો
15 ઓગસ્ટ પછી વાવેતર કરેલ દિવેલામાં ઘોડિયા ઈયરનો ઉપદ્રવ નહિવત જોવા મળે છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
165
7
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Aug 19, 06:00 AM
કપાસમાં ફક્ત તડતડિયાં હોય તો કઇ દવા છાંટશો?
એસીફેટ 75 એસપી 10 ગ્રામ અથવા ફ્લોનીકામાઇડ 50 ડબલ્યુઅજી 3 ગ્રામ પ્રતિ 10 લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
365
17
વધુ જુઓ