AgroStar Krishi Gyaan
Maharashtra
20 Mar 19, 04:00 PM
તુવેરમાં વ્યંધત્વના રોગ નું નિયંત્રણ
ખેડૂતનું નામ: શ્રી. સલમાન રાજ્ય: કર્ણાટક Tip: ઓક્સિડિમેટોન મિથાઇલ 50 ઇસી @ 200 મિલી પ્રતિ એકર છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
150
18
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Jan 19, 12:00 AM
તુવેરમાં શીંગો બેસવા માટે
તુવેરમાં શીંગ બેસવાનું ચાલુ થાય ત્યારે શીંગોનું પોષણ સારું થાય અને દાણા ભરાવદાર થાય તે માટે 13:00:45 @ 100 ગ્રામ / પંપ ચીલેતેડ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ @ 20 ગ્રામ / પંપ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
191
46
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Dec 18, 04:00 PM
સંકલિત વ્યવસ્થાપનને લીધે તુવેરના ઉત્પાદનમાં વધારો
ખેડૂતનું નામ - શ્રી. બાબુ રાજ્ય - કર્ણાટક ટિપ્સ - પ્રતિ પમ્પ 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ કરવો જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
972
110
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Dec 18, 12:00 AM
તુવેરની શીંગ માખીના અટકાવ માટે કઇ દવા છાંટશો?
એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
145
58
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Nov 18, 04:00 PM
પોષક તત્વોના આયોજન દ્વારા તુવેર દાળ અથવા તુવેરના ઉત્પાદનમાં વધારો
ખેડૂતનું નામ - શ્રી. નિતેશ અવધ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - પમ્પ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરવો જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
370
69
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Nov 18, 12:00 AM
તુવેરમાં મીલીબગનો અટકાવ
એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે મીલીબગની શરુઆત થાય ત્યારે છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
55
35
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Nov 18, 12:00 AM
તુવેરના પાકમાં શીંગ કોરી ખાનાર ઇયળો માટે અસરકારક દવા
થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ મિ.લિ. અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
121
79
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Nov 18, 10:00 AM
તુવેરમાં શીંગકોરી ખાનાર ઇયળોનું વ્યવસ્થાપન
મધ્યમ અને મોડી પાકતી જાતોમાં લીલી ઇયળ અને શીંગમાખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. લીલી ઇયળ પોપટા કે શીંગોમાં કાણું પાડી નુકસાન કરે છે. શીંગ માખીની નાની ઇયળ શીંગમાં ઉતરી...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
83
29
AgroStar Krishi Gyaan
Maharashtra
05 May 18, 12:00 AM
તુવેરમાં શીંગ કોરી ખાનાર ઈયળ પર નિયંત્રણ
તુવેરમાં શીંગ કોરી ખાનાર ઈયળ પર નિયંત્રણ માટે, 10 લીટર પાણીમાં 5 મિલી ના દરે 45% એસસી સ્પીનોસેડનો છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
59
17
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Mar 18, 12:00 AM
તુવેરમાં પીંછીયું ફૂદાની ઇયળ
આ જીવાતની ઇયળો કુંમળી શીંગો, કળી અને ફોલમાં કાણાં પાડી નુકસાન કરે છે. ધીમે ધીમે શીંગોમાં દાખલ થઇ દાણા કોરી ખાય છે. હોય તો યોગ્ય પગલાં લેવા.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
20
5
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Jan 18, 12:00 AM
તુવેરમાં પાકસંરક્ષણ
મોડી વાવેલ તુવેરમાં લીલી ઈયળ અને શિંગ માખીના નિયંત્રણ માટે ફેનવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિલિ અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા પાણીની...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
31
10
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Dec 17, 04:00 PM
સ્વસ્થ શીંગો સાથે તુવેરનું ખેતર
ખેડૂતનું નામ-શ્રી વિકાસ ધુમાલ ગામ-ગડહિંગળજ જીલ્લો-કોલ્હાપુર રાજ્ય-મહારાષ્ટ્ર વિશિષ્ટતા-જીવાત અને પોષક તત્વોનું યોગ્ય વ્યવસ્થાપન
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
111
23
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Dec 17, 04:00 PM
સ્વસ્થ શીંગ સાથે તુવેરનું ખેતર
ખેડૂત - શ્રી સુનિલ રોડી જિલ્લો - જાલના રાજ્ય - મહારાષ્ટ્ર
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
253
40
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Dec 17, 04:00 PM
સ્વસ્થ ખીલેલી તુવેરનો પાક
ખેડૂત - શ્રી આકાશ પટેલ ગામ - કેશોદ જિલ્લો - જુનાગઢ રાજ્ય - ગુજરાત
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
133
12
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Dec 17, 12:00 AM
તુવેરમાં શીંગો બેસવા માટે
તુવેરમાં શીંગ બેસવાનું ચાલુ થાય ત્યારે શીંગોનું પોષણ સારું થાય અને દાણા ભરાવદાર થાય તે માટે 13:00:45 @ 100 ગ્રામ / પંપ ચીલેતેડ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ @ 20 ગ્રામ / પંપ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
135
46
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Nov 17, 06:00 PM
ચણાનો અન્ડરટોન નરમ, તુવેરદાળમાં ક્વિન્ટલે રૂ.૨૦૦નો થયેલો ઘટાડો
કઠોળ-દાળમાં મંદીના માહોલ વચ્ચે ડિસેમ્બરની મધ્યે નવી તુવેરદાળ બજારમાં આવતા પૂર્વે આજે બ્રાન્ડેડમાં મિલોએ ૨૦૦ ઘટાડી ૧૦૦ કિલોનો ૭૬૦૦ કર્યા હતો. ચણા હાજરમાં માલ બોજા સામે...
સમાચાર  |  સંદેશ
2
0
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Nov 17, 04:00 PM
તુવેરમાં સ્વસ્થ ફૂલો
ખેડૂતનું નામ - શ્રી પ્રવીણભાઈ વાસ સ્થાન - અમરેલી, ગુજરાત ઉપયોગી સલાહ - 0:52:34 @ 75 ગ્રામ / પંપ અને ચીલેટેડ સૂક્ષ્મ પોષકતત્ત્વો @ 20 ગ્રામ / પંપ અને ફૂલ અને શીંગના...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
210
35
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Oct 17, 12:00 AM
તુવેરમાં ઉત્પાદન વધારવા તેમાં સિંઘો ની સંખ્યા વધારવી
તુવેર માં સિંઘો ની સંખ્યા વધારવા તેમજ વિકાસ કરવા ચીલેટેડ ઝીંક @ ૧૦ ગ્રામ/પંપ અને બોરોન @૧૫ ગ્રામ/પંપ પ્રમાણે સાથે છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
169
97
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Oct 17, 04:00 PM
તુવેરનો સ્વસ્થ ખીલેલો પાક
ખેડૂતનું નામ - શ્રી ઈરપ્પા કુમ્બર સ્થાન - સોલાપુર રાજ્ય - મહારાષ્ટ્ર વિશેષતાઓ-1) તુવેરમાં યોગ્ય ખાતર વ્યવસ્થાપન 2) તુવેરમાં યોગ્ય જીવાત વ્યવસ્થાપન
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
120
13
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Oct 17, 12:00 AM
તુવેરની ઈયર
જો પાન વાળવાવળી ઈયરનો કે પાન ખાવાવાળી ઈયર નો વધુ ઉપદ્રવ હોય તો ક્લોરાનટ્રીનીલીપ્રોલ ૧૮.૫ % W /W SC @ ૭ મિલી/પંપ અથવા ફ્લુંબેન્ડામાઈડ ૨૦ % WDG @ ૭ મિલી /પંપ પ્રમાણે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
129
50
વધુ જુઓ