Looking for our company website?  
લીંબું-મોસંબીમાં પાનકોરિયાનો ઉપદ્રવ
ઇયળ પાનના બે પડ વચ્ચે રહી સર્પાકાર બોગદું બનાવી અંદરનો ગર્ભ ખાય છે. નુકસાનવાળો ભાગ સફેદ ચળકતો દેખાય છે. બોગદામાં હલનચલન કરતી ઇયળ પણ જોઇ શકાય છે. આ જીવાત બળિયા ટપકાંના...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
73
1
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Jun 19, 06:00 AM
સંતરામાં મીલીબગનું નિયંત્રણ
ઉપદ્રવની શરુઆતે કોઇ પણ લીમડા આધારિત દવાઓ છંટકાવ કરવો અને તેમ છતાં ઉપદ્રવ વધતો જણાય તો બુપ્રોફેઝીન ૨૫ એસસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
42
0
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 19, 06:00 AM
નારંગીમાં કથિરીનું વ્યવસ્થાપન
કથિરીના નિયંત્રણ માટે ડીકોફોલ 2 મિલિ અથવા સ્પાયરોમેસિફેન 0.75 મિલિ પ્રતિ લિટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરવો
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
62
7
AgroStar Krishi Gyaan
Maharashtra
10 May 19, 06:00 AM
નારંગીના પાકમાં યોગ્ય પિયત વ્યવસ્થાપન
આ મહિનામાં નારંગીના ઝાડ પર નવી કૂંપળો, ફૂલો અને ફળો ઊગે છે. આથી ડબલ રીંગ પદ્ધતિ દ્વારા 7 થી 10 દિવસના અંતરે છોડની સિંચાઇ કરવી. જો તમારી પાસે ટપક સિંચાઇ ઉપલબ્ધ હોય તો,...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
234
19
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Mar 19, 06:00 AM
સારી ગુણવત્તાની નારંગી મેળવવા માટે છોડ ગ્રોથ પ્રમોટરોનો ઉપયોગ
અંબે બહારમાં ગિબેરેલીક એસિડ 1.5 ગ્રામ + યુરીયા 1 ગ્રામ પ્રતિ 100 લિટર પાણીમાં છંટકાવ કરવાથી ફળના કદમાં વધારો થશે અને ફળો વૃક્ષ પર ટકી રહેશે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
476
65
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Nov 18, 04:00 PM
સંકલિત વ્યવસ્થાપન દ્વારા, નારંગીની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરવો.
ખેડૂતનું નામ - શ્રી. હર્ષલ ચતુર રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 5 કિલો 13:0:45, ડ્રિપ સિંચાઈ દ્વારા આપવું જોઇએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
356
68
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Nov 18, 04:00 PM
સંતુલિત પોષક તત્વોના મેનેજ્મેન્ટ દ્વારા નારંગીના ઉત્પાદનમાં વધારો કરવો.
ખેડૂતનું નામ - શ્રી. સુરજ કુહૈત રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ – એકર દીઠ 13:0:45 @ 5 કિલોગ્રામ ટપક સિંચાઇ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
335
45
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Oct 18, 10:00 AM
નારંગી ના ખેતર માં ફળમાંથી રસ ચુસનાર પતંગિયા નું સંકલિત નિયંત્રણ
સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ફળ ખરતા જોવા મળે છે . ફળ ખરવાનું મુખ્ય કારણ ફળ માંથી રસ ચુસનાર પતંગિયાનો વધતો ઉપદ્રુવ છે . સામાન્ય રીતે ફળો માં ૧૦ થી ૧૫...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
158
30
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Aug 18, 10:00 AM
નારંગીમાં મ્રિગબહાર લેવાના પગલા
1. જો તમે નારંગીના છોડના વાવેતરની તૈયારી કરતા હોય તો જમીન સારી નીતાર વારી તમજ જેમાં ૧૦% થી ઓછા ચુનાનો પથ્થર હોય તેવી પસંદ કરવી. 2. જો જનીન મીડીયમ ગોરાડું ટાઇપ હોય...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
105
31
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 18, 12:00 AM
સંતરાના બાગમાં ગુંદરિયા રોગના નિવારણ માટે
નારંગીના પાકમાં ગુંદરીયો રોગ એક સામાન્ય સમસ્યા છે. તેના નિયંત્રણ માટે થડ સાફ કરીને તેમાં કોપર યુક્ત ફૂગનાશક અને કાસુગેમિસિન ભેળવીને ગુંદરીયો સ્ત્રાવ થતો હોય તે જગ્યાએ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
110
37
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Feb 18, 12:00 AM
લીંબુની હઘારિયા ઇયળને ઓળખો
આ ઇયળ પક્ષીની હઘાર જેવી દેખાતી હોવાથી તે હઘારિયા ઇયળ તરીકે ઓળખાય છે. વિકાસ થતા લીલો રંગ ધારણ કરી ૪ સે.મી. જેટલી લંબાઇ ધારણ કરે છે. યોગ્ય નિયત્રંણના પગલાં લો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
96
43
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Dec 17, 04:00 PM
નારંગીના પાકમાં સ્વસ્થ ઝૂમખાં
ખેડૂત - શ્રી મુકેશ ગિરિધર કાલે ગામ - શેંદુરજના તાલુકા - મંગ્રુલ્પીર જિલ્લા - વાશિમ રાજ્ય - મહારાષ્ટ્ર વિશેષતા - સારી સિંચાઈ અને પોષક વ્યવસ્થાપન
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
130
8
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Dec 17, 04:00 PM
નારંગીમાં પોષક તત્વોની ઉણપ
ખેડૂત - શ્રી કિશોર સ્થાન - જાલ્ના રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય- માટીમાંથી ચીલેટેડ ફેરસ આપો. સ્વસ્થ ઉગતા મરચાનું ખેતર
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
141
12
સંતરા,મોસંબીમાં આંબીયા ઋતનું વ્યવસ્થાપન
આંબીયા ઋતમાં લણણી કરવા માટે પાણીની પુરતી ખેંચ હોય તેવી ફળ વાડીમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતર આપીને આંતર ખેડ કરવી અને પછી પિયત આપવી
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
243
87
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 17, 05:30 AM
સંતરાના બાગમાં ગુંદરિયા રોગના નિવારણ માટે
નારંગીના પાકમાં ગુંદરીયો રોગ એક સામાન્ય સમસ્યા છે. તેના નિયંત્રણ માટે થડ સાફ કરીને તેમાં કોપર યુક્ત ફૂગનાશક અને કાસુ-બી ભેળવીને ગુંદરીયો સ્ત્રાવ થતો હોય તે જગ્યાએ થડમાં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
111
10
સંતરાનો આકાર અને ગુણવત્તા કેવી રીતે વધારશો?
નારંગીનો આકાર અને ગુણવત્તા વધારવા માટે, જીબરેક્સ ફાયટોઝાઈમનો છંટકાવ @ 2 મિલી/લીટર પાણીમાં ભેળવીને કરવો. તાપમાન વધુ હોવાથી ઝાડને ભરપુર પાણી મળી રહે તેની કાળજી રાખવી. ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
212
9
નારંગી બહાર વ્યવસ્થાપન
આંબીયા ઋતુમાં ફૂલોની મહત્તમ સંખ્યા માટે અને ફૂલો ખરી જતાં અટકાવવા માટે ટપક પધ્ધતિ દ્વારા કેલ્શિયમ નાઈટ્રેટ અને બોરોન આપવાં જોઈએ.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
89
13
નારંગી,મોસંબીમાં ફળ ખરી જતા અટકાવવા માટે
જો સંતરા અને મોસંબીમાં ફૂલ ખરી પડતા હોય તો બોરોન 100 gramઅને નેફ્થેલિક એસિટીક એસીડ30મિલી100લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ચુસીયા જીવાત અને રોગોનું પણ નિયંત્રણ કરવું...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
130
37
સંતરા,મોસંબીમાં પાન પીળા પડવા
જો સંતરા અને મોસંબીના પાન પીળા પડતાં હોય તો મુળીયામાં સૂત્રકૃમિ હોવાની ખાતરી કરી લીધા પછી ડૉ.એન10મિલી/લીટર નો છંટકાવ કરવો.સાથે લીંબોળીનું મીંજ ધરાવતા ખાતર જમીનમાં ભેળવવા.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
173
77
દાડમ,નારંગી ફળોમાં મોરવા બેસવા
દાડમ,સંતરા અને મોસંબીમાં પાણીની ખેંચ પૂરી થાય ત્યારે આંબીયા ઋતુમાં પિયત આપતાં પહેલાં ઝાડ પર અને માટીમાં બોર્ડો મિશ્રણ અને સલ્ફરનો છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
68
24