Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Mar 19, 06:00 AM
ભીંડામાં ઇનેશન લીફ કર્લ વાઇરસ
ભીંડામાં આવતો ઇનેશન લીફ કર્લ વાઇરસ સફેદમાખી ના કારણે ફેલાય છે . તેના કારણે ઉત્પાદન અને ક્વોલીટી બંને માં અસર થાય છે .આ વાઇરસ ફેલાતો અટકાવવા માટે સફેદ માખી નું શરૂઆત...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
531
85
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Mar 19, 04:00 PM
ભીંડામાં સફેદ માખી નું નુકશાન
ખેડૂત નું નામ :- ધર્મેશ_x000D_ રાજ્ય - ગુજરાત_x000D_ સલાહ - ડાયફેન્થીયુરોન 50% WP @ 25 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
535
112
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Mar 19, 06:00 AM
ફૂલ આવતા પહેલા ઉનાળુ ભીંડાની ડૂખો ચીમળાય છે?
દવા છાંટતા પહેલા કાબરી ઇયળથી ચીમળાતી ડૂંખો ચપ્પુની મદદથી તોડીને નાશ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
454
64
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Mar 19, 10:00 AM
ઉનાળુ ભીંડામાં ફળ કોરી ખાનાર ઇયળનું સંકલિત વ્યવસ્થાપન
ઘણા પિયત ધરાવતા ખેડૂતો ઉનાળુ ભીંડાની ખેતી કરતા હોય છે. ચૂસિયાં પ્રકારની જીવાત કરતા ફળ કોરી ખાનાર ઇયળથી વધારે પ્રમાણમાં નુકસાન થતુ હોય છે. આ ઇયળ શીંગમાં અંદર ઉતરી જઇ...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
755
82
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Mar 19, 06:00 AM
ઉનાળુ ભીંડાના ઉગાવા પછી તેના પાન કોકડાતા હોય તો આ માવજત કરો
ઉનાળુ ભીંડાના ઉગાવા પછી તેના પાન કોકડાતા હોય તો આ માવજત કરો: કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા એકરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપો. ધ્યાન રાખો, જમીનમાં પૂરતો ભેજ હોવો જોઇએ.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
519
60
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Feb 19, 04:00 PM
ભીંડાની સારી ગુણવત્તા માટે પોષણ વ્યવસ્થાપન .
ખેડૂતનું નામ- શ્રી નિલેશ કંજારિયા રાજ્ય- ગુજરાત સૂચન- 19:19:19 @ 100 ગ્રામ તેમજ 20 ગ્રામ સૂક્ષ્મ પોષક તત્વો પ્રતિ પંપનો છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
804
115
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Jan 19, 12:00 AM
ભીંડાની ફળ કોરી ખાનાર ઇયળ માટેની સચોટ દવા
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૫ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓ.ડી. ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
224
60
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Dec 18, 10:00 AM
ભીંડામાં જીવાત નિયંત્રણ
હાલ મોટા ભાગના ખેડૂતોએ ભીંડા ઉતારવાની શરુઆત કરી દીધી હશે. ભીંડામાં આવતી જીવાતો સામે યોગ્ય પગલાં લેવાથી ભીંડાનું ધાર્યુ ઉત્પાદન મેળવી શકાય છે. ભીંડામાં મુખ્યત્વે ચૂસિયાં...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
218
68
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Dec 18, 04:00 PM
ભીંડા ના પાક અને તેના ફૂલોની વૃદ્ધિ માટે યોગ્ય પોષક તત્વોની આવશ્યકતા
ખેડૂતનું નામ: શ્રી સંજય કોર્ડે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 4 કિલો 12:61:0, ડ્રિપ સિંચાઇ દ્વારા આપવું જોઇએ. અને પમ્પ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્વોનો છંટકાવ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
661
114
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Nov 18, 12:00 AM
ભીંડામાં કૃમિથી થતુ નુકસાનને ઓછુ કરવા માંગો છો?
પ્રેસમડ અથવા લિમડા કે દિવેલીનો ખોળ ૨ ટન પ્રતિ હેક્ટરે જમીનમાં આપી વાવણી કરવી.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
168
49
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Nov 18, 04:00 PM
ભીંડા ઉત્પાદન વધારવા માટે ખાતરની યોગ્ય માત્રા આપવી જોઇએ
ખેડૂતનું નામ- શ્રી પ્રભાકર ગાયકા રાજ્ય- મહારાષ્ટ્ર સલાહ- 12:61:00 @ એકર દીઠ 4 કિલો ડ્રિપ સિંચાઇ દ્વારા આપવી જોઇએ, પમ્પ દીઠ 20 ગ્રામ માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
674
127
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Nov 18, 10:00 AM
ભીંડાના નિકાસ માટે જરૂરી મહત્વના મુદ્દાઓ
• ભીંડા નરમ, નાજુક અને રંગમાં લીલા હોવા જોઈએ. • ભીંડા જંતુઓ અને રોગોના ઉપદ્રવથી મુક્ત હોવા જોઈએ. • બગડી ગયેલ અથવા પીળા રંગના ડાઘ વાળ ફળ શોધીને તેને અલગ કરી દેવા...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
539
114
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Nov 18, 12:00 AM
ભીંડા ઉગ્યા પછી ૧૦ દિવસે કાર્બોફ્યુરાન ૩જી દવા
ચૂસિયાં જીવાત સામે રક્ષણ મેળવવા આ દાણાદાર દવા એકરે ૮ થી ૧૦ કિલો છોડની ફરતે જમીનમાં આપો અને છોડની વૃધ્ધિ પણ વધારો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
252
94
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Oct 18, 04:00 PM
ભીંડામાં રસ ચૂસતી જીવાતનો એટેક
ખેડૂતનું નામ- શ્રી અતુલ પવાર રાજ્ય -મહારાષ્ટ્ર સલાહ – ફ્લોનિકામિડ 50 WG પંપ દીઠ@08 ગ્રામ છંટકાવ કરવો જોઈએ
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
309
81
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Sep 18, 12:00 AM
ભીંડામાં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૨૦ એસ.સી. ૩ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છાંટો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
139
84
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Jul 18, 04:00 PM
ભીંડાના પાક ઉપર ચુસીયા જીવાત નો ઉપદ્રવ
ખેડૂતનું નામ- શ્રી સંદેશ પોચેકર રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય: એસીફેટ ૫૦% + ઇમીડાક્લોપ્રીડ ૧.૮% નો ૩૦ગ્રામ/પંપ છંટકાવ કરવો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
247
64
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Jul 18, 04:00 PM
ભીંડામાં જીવાતનો પ્રકોપ
ખેડૂતનું નામ - શ્રી યાસીન શેખ રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય - ઈમામેકટીન બેન્ઝોએટ 5% SG 10 ગ્રામ/પંપનો છંટકાવ કરવો 4 દિવસ બાદ કાર્પેટ હાઇડ્રોક્લોરાઈડ 50% એસપી 15 ગ્રામ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
179
51
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Jul 18, 12:00 AM
ભીંડામાં કાબરી ઇયળ
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૨૦ એસ.સી. ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૫ ગ્રામ અથવા અથવા ડેલ્ટામેથ્રિન ૧%+ટ્રાયઝોફોસ ૩૫% ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
70
47
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Jul 18, 10:00 AM
ચોમાસામાં વાવેલા ભીંડામાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનું વ્યવસ્થાપન
વિકસિત ભીંડામાં ઉનાળાની ઋતુ કરતા ચોમાસાની ઋતુમાં ટપકાવાળી ઈયળ અને હેલિકોવર્પા ઈયળનો પ્રકોપ વધુ હોય છે. બંને ઈયળો આ પાકની ડુંખ અને ફળોને નુકસાન કરે છે. સંકલિત વ્યવસ્થાપન ...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
85
24
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Jul 18, 04:00 PM
ભીંડા પર ચુસીયા જીવાતનો પ્રકોપ
ખેડૂતનું નામ - શ્રી. સુનીલ રાજમાને રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય - સ્પાઈનોસેડ 45% એસસી 7 મિલી/પંપનો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
278
54
વધુ જુઓ