AgroStar Krishi Gyaan
Maharashtra
20 May 19, 04:00 PM
ટેટીના પાકમાં પાન કોરીયાનો ઉપદ્રવ
ખેડૂતનું નામ - શ્રી સેંથેલ કુમાર રાજ્ય-તમિલનાડુ ઉકેલ -કાર્ટપ હાઇડ્રોક્લોરાઇડ 50% નો 25 ગ્રામ પંપ દીઠ છંટકાવ કરવો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
101
11
AgroStar Krishi Gyaan
Maharashtra
08 May 19, 04:00 PM
શક્કરટેટીના પાકની સારી વૃદ્ધિ માટે ભલામણ કરેલ ખાતર આપો
ખેડૂતનું નામ- શ્રી જીતુ રાજ્ય-ગુજરાત સૂચનો - ડ્રીપ દ્વારા પ્રતિ એકર 13: 0: 45 @ 3 કિલો આપવું જોઈએ
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
149
13
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Apr 19, 04:00 PM
ટેટીમાં પાન કોરીયાનો ઉપદ્રવ
ખેડૂતનું નામ - શ્રી. લોકેશ રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય - કાર્ટેપ હાઇડ્રાક્લોરાઇડ @ 400 મિલિ/એકર નો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
64
11
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Mar 19, 04:00 PM
ચાંચવા ના ઉપડ્રુવથી અસરગ્રસ્ત શક્કર ટેટીનું ઉત્પાદન
ખેડૂતનું નામ - શ્રી. રાજપુરા હનીફ_x000D_ રાજ્ય - ગુજરાત_x000D_ ઉપાય - ડેલ્ટામેથ્રિન 2.8 ઇસી@ 15 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
194
31
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Mar 19, 04:00 PM
શક્કરટેટીના જુસ્સાદાર વિકાસ માટે યોગ્ય માત્રામાં પાણી અને પોષણ વ્યવસ્થાપન જરૂરી
ખેડૂતનું નામ - શ્રી. સી. ચંદ્રશેખર રેડ્ડી રાજ્ય - આંધ્રપ્રદેશ સૂચન - એકર દીઠ 13:0:45 @3 કિ.ગ્રા. ટપક પદ્ધતિથી આપો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
759
93
AgroStar Krishi Gyaan
Maharashtra
27 May 18, 04:00 PM
ટેટીના ફળો તેના લણણીના તબકકામાં
ખેડૂતનું નામ - શ્રી. ઔદુમ્બર કુબેર રાજ્ય - મહારાષ્ટ્ર જાત - કુંદન સલાહ - 0:0:50 @ 5 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
248
48
AgroStar Krishi Gyaan
Maharashtra
23 May 18, 04:00 PM
ટેટી વિકાસના તબકકામાં
ખેડૂતનું નામ - શ્રી શંકર શેલકે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 13:00:45 @ 5 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
137
28
AgroStar Krishi Gyaan
Maharashtra
10 May 18, 04:00 PM
ટેટી ફળ વિકાસના તબક્કામાં
ખેડૂતનું નામ - શ્રી. કાગદે દત્તાત્રેય રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 0:52:34 @ 4 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
119
23
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Apr 18, 04:00 PM
વિકાસના તબક્કામાં ટેટ્ટીના ફળો
ખેડૂતનું નામ - શ્રી આસિફ શેખ રાજ્ય - મહારાષ્ટ્ર જાત - કુંદન સલાહ - 13:0:45 @ 4 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
147
26
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Mar 18, 10:00 AM
સક્કરટેટી અને તરબૂચની જીવાતોને ઓળખો અને તેમનું નિયંત્રણ કરો.
આ ઋતુમાં ઘણા ખેડૂતોએ સક્કરટેટી અને તરબૂચની ખેતી કરેલ છે. આ પાકમાં ફળમાખીએ એક મુખ્ય જીવાત છે. આ ઉપરાંત પાનકોરિયુનો પણ ઉપદ્રવ જોવા મળે છે. ચાલો આ જીવાતોને ઓળખીએ અને તેમના...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
182
108
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Feb 18, 04:00 PM
બોરોનની ઉણપને કારણે ટેટી પર તિરાડો.
ખેડૂતનું નામ - શ્રી કિશન પારડે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - બોરોન 20% @1 ગ્રામ પ્રતિ લીટર પાણી નો છંટકાવ કરવો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
157
40
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jan 18, 10:00 AM
તરબૂચ અને ટેટીની ખેતી
જમીન અને હવામાન: આ પાકને તમામ પ્રકારની જમીનમાં ઉગાડવામાં આવે છે. તરબૂચની ખેતી માટે રેતાળ, કાદવ, મધ્યમથી કાળી, સેન્દ્રીય જમીન યોગ્ય છે. 8 થી વધુની પી.એચ., ચુના વાળી,...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
359
208
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Jan 18, 04:00 PM
વિકાસની અવસ્થામાં ટેટીના ફળો
ખેડૂતનું નામ - શ્રી બાલાસાહેબ પાસલે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ- 5 કિલો પ્રતિ એકર 0:52:34 અઠવાડિયામાં એક વાર અને 1 લિટર પાણી દીઠ 20 ગ્રામ બારોનનો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
196
34
અંકુર ફૂટ્યા પછી તરબૂચ અને ટેટીમાટે પાક વ્યવસ્થાપન સલાહ
તાપમાનની વધ-ઘટ દરમિયાન તરબૂચ અને ટેટીમાં ચિન્હ ઘટાડવા માટે ન્યુટ્રીબિલ્ડ સિલિકા@25મિલી/પંપ અંકુર ફૂટ્યા પછી તરત જ શરુ કરીને10દિવસના અંતરે ત્રણ વાર છંટકાવ કરો
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
95
23
તરબૂચ,ટેટીમાં કૃમિનું વ્યવસ્થાપન
કૃમિનો વધુ પ્રકોપ હોય ત્યારે તરબૂચ અને ટેટીના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.ઉપાય તરીકે વાવણી વખતે બીજા ખાતરો સાથે લીંબોળીનો ખોળ વાપરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
81
38