AgroStar Krishi Gyaan
Maharashtra
14 Jun 19, 06:00 AM
આંબામાં આ નુકસાનને ઓળખો
આ ગોલમીંજ નામના કિટકોથી નુકસાન થયેલ છે. ઉપદ્રવની શરુઆત થતા ડાયમેથોએટ ૩૦ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
196
5
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Jun 19, 10:00 AM
એક આંબા પર ત્રણ અલગ પ્રકારની કલમ
આંબાના વિકાસ માટે, આપણે તેને રોપણી બીજ અથવા તે કલમ દ્વારા વિકસાવવામાં આવે છે.બીજ થી ઉગાડવા માટે ઘણો સમય લાગે છે. આના માટે, આંબા માં કલમ પદ્ધતિ ખુબ સારી છે. આ વિડિઓ...
આંતરરાષ્ટ્રીય કૃષિ  |  બુડીદાયા તનમન બોહ
841
2
AgroStar Krishi Gyaan
Maharashtra
30 May 19, 10:00 AM
જાણો: આંબામાં પાનમાં જાળા બનાવતી ઇયળનો પ્રથમ વાર ફળમાં ઉપદ્રવ
છેલ્લા ૨૦-૨૫ વર્ષથી આંબાના પાનમાં જાળા બનાવી નુકસાન કરતી આ ઇયળ ફળમાં પણ નુકસાન કરતી હાલ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી છે. ઉપદ્રવ બીજા વિસ્તાર અને...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
148
2
AgroStar Krishi Gyaan
Maharashtra
20 May 19, 10:00 AM
કેરીમાં ડૂંખ કોરીખાનાર ઈયળના વ્યવસ્થાપન માટે હીલર કમ સીલર
કેરીમાં ડૂંખ કોરી ખાનાર ઈયળના વ્યવસ્થાપન માટે હીલર કમ સીલર, આ તકનીક બેંગ્લોર સ્થિત આઇઆઇએચઆર દ્વારા વિકસાવવામાં આવી છે. • તે ટકાઉ (કાયમી) ઉપાય છે ( અર્થાત તે જ ઋતુમાં...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
246
31
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 19, 01:00 PM
કેસર કેરીના પાકમાં લાળવાળી ઇયળનો ઉપદ્રવ
આ વર્ષે કેરીના પાકમાં લાળવાળી ઇયળનો ઉપદ્રવ આવતા આંબાવાડિયાના માલિકોને ચિંતા પેઠી છે. આ પ્રકારની લાળવાળી ઇયળો લટકતી કેસર કેરીમાં પ્રથમજ વખત દેખાઇ છે.કેસર કેરીમાં ગઢ...
કૃષિ વર્તા  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
171
8
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 19, 04:00 PM
કેરીની સારી ગુણવત્તા મેળવવા સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ કરો
ખેડૂતનું નામ: શ્રી મધુ રાજ્ય - આંધ્ર પ્રદેશ સલાહ - પ્રતિ પંપ 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ કરો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
203
22
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Apr 19, 04:00 PM
ફળમાખીના નુકશાન રહિત - તંદુરસ્ત કેરી માટે
ખેડૂતનું નામ - શ્રી . આહિર વિજય_x000D_ રાજ્ય - ગુજરાત _x000D_ ઉપાય - ફળમાખી માટે એકર દીઠ 3-5 મિથાઇલ યુજીનોલના પાંજરા ગોઠવો._x000D_
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
94
20
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Apr 19, 04:00 PM
સારી ગુણવત્તાની કેરી માટે પૂરતા સૂક્ષ્મ પોષક તત્વોનું વ્યવસ્થાપન
ખેડૂતનું નામ- શ્રી દિલીપ સિંહ રાજ્ય- રાજસ્થાન ટીપ - પ્રતિ પમ્પ 20 ગ્રામ સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરવો જોઈએ "
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
79
19
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Apr 19, 06:00 AM
આબાંના પાન ઉપર આવા કીટક દેખાય છે? તો જાણો:
આ સ્કેલ (ભીંગડાવાળી જીવાત) છે. ઉપદ્રવ દેખાતા તરત જ ભલામણ કરેલ દવાઓનો છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
136
19
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Apr 19, 06:00 AM
સેંદ્રીય ખેતીમાં આંબાના મધિયા માટેની જૈવિક દવા
બિવેરીયા બેઝીયાના અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગ આધારિત ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
141
20
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Apr 19, 10:00 AM
દુનિયાની સૌથી મોંઘી કેરી વિશે જાણો!
દેશ : જાપાન • લાલ કેરી અને મિયાઝકી કેરીઓ સૌથી મોંઘી હોય છે. • આ વેરાયટીનું ઉદભવસ્થાન જાપાન છે અને તેને સન એગ કહેવામાં આવે છે. • મિયાઝકી કેરીનું વજન 700 ગ્રામ હોય...
આંતરરાષ્ટ્રીય કૃષિ  |  જાપાન
1977
491
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Mar 19, 04:00 PM
સારી ગુણવત્તાની કેરી માટે યોગ્ય સુક્ષ્મ પોષકતત્વોની જરૂર
ખેડૂતનું નામ- શ્રી.કાલીદાસ રાજ્ય- તમિલનાડુ સલાહ- પ્રતિ પંપ 20 ગ્રામ સુક્ષ્મ પોષકતત્વોનો છંટકાવ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
474
60
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Mar 19, 06:00 AM
આંબાના મધીયાનું નિયમન કરવા તમે ક્યા કીટનાશકનો ઉપયોગ કરશો?
બ્યુપ્રોફેઝીન 25 SC @ 10 મિલિ અથવા ડેલ્ટામેથ્રીન 2.8 EC @ 3 મિલિપ્રતિ 10 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
322
34
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Mar 19, 06:00 AM
આંબામાં મિલિબગને અટકાવવા માટે આટલું અવશ્ય કરો
આંબામાં મિલિબગને અટકાવવા માટે આટલું અવશ્ય કરો: ઝાડના થડની ફરતે જમીનથી એક મીટર ઉંચે પ્લાસ્ટીકનો ૫ટૃો લગાવી તેની બન્ને ધારો ૫ર ગ્રીસ અથવા કોઈ ચીકણો ૫દાર્થ લગાવવાથી બચ્ચાંને...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
343
42
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Feb 19, 10:00 AM
આબાંમાં મધિયાનું સંકલિત વ્યવસ્થાપન
બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારના કે જે ખૂબ જ ઝડ૫થી ત્રાંસા ચાલતા હોય છે. મોર બેસવાના સમયે તેની સંખ્યામાં એકાએક વધી જાય છે. માદા કીટક પુષ્પવિન્યાસના કુમળા ભાગોમાં ઈંડાં...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
87
23
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Sep 18, 12:00 AM
કેરીમાં તીડનું નિયંત્રણ કરવા માટે વ્યવસ્થાપન
વર્તમાન સિઝનમાં આંબા ના ઝાડ ઉપર થડની નાની નાની તિરાડો માં મધીયા ( ડેઘા) જીવંત પણ નિષ્ક્રિય સ્થિતિમાં રહે છે. જે નવો મોર ( ફૂલ ) આવવાનું શરુ થાય અથવા નવેમ્બર અને ડીસેમ્બર...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
106
77
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Sep 18, 12:00 AM
આબાંમાં પાનના ઝુમખા/ જાળા બનાવી ખાનાર ઇયળ
નુકસાન થયેલ આવા ઝુમખા તોડી લઇ ઇયળો સહિત નાશ કરો અને આંબાની છટણી નિયમિત કરતા રહો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
110
27
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Sep 18, 12:00 AM
આંબામાં થ્રીપ્સનું નુકસાનને ઓળખો
આ જીવાત કૂમળા પાનની સપાટી ૫ર ઘસરકા કરી રસ ચૂસે છે જેથી પાન કાંસા જેવા થઇ જઇ તેની ધારો વળી જાય છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
125
63
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Mar 18, 12:00 AM
કેરીની ઉપજ વધારવા માટે
આંબામાંઉત્પાદનવધારવાNAA @૨૦૦ppm @ ૨૦ગ્રામ/૧૦૦લી પાણીમાંઆપીછંટકાવકરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
145
64
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Mar 18, 11:00 AM
આંબાની જીવાતો અને તેમનું વ્યવસ્થાપન
સંકલિત વ્યવસ્થાપન o આંબાવાડીયામાં સ્વચ્છતા જાળવવી તેમજ નીચે ખરી ૫ડેલ અને ઉ૫દ્રવિત ફળોને દરરોજ ભેગા કરી ઉંડા ખાડામાં દાટી પાણીથી ખાડાને તર કરી દેવાથી ઉ૫દ્રવિત ફળમાં...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
60
32
વધુ જુઓ