Looking for our company website?  
મકાઈના પાકમાં લશ્કરી ઈયર (સ્પોડોપ્ટેરા ફ્રુગિપરદા) નું એકીકૃત વ્યવસ્થાપન
લશ્કરી ઈયરએ યુનાઇટેડ સ્ટેટ્સમાં મકાઈના પાકને મોટા પ્રમાણમાં અસર કરી છે અને તેનો પ્રકોપ પાછલાં વર્ષે જૂનમાં દક્ષિણ ભારતમાં જોવા મળ્યો હતો. આ જીવાતને લીધે છેલ્લા વર્ષ...
જૈવિક ખેતી  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
120
0
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Sep 19, 04:00 PM
મકાઈનું મહત્તમ ઉત્પાદન માટે યોગ્ય પોષક વ્યવસ્થા
ખેડૂતનું નામ: શ્રી. રોશન રાજ્ય: રાજસ્થાન સલાહ : એકર દીઠ 50 કિલો યુરિયા, 8 કિલો ઝીંક સલ્ફેટ ભેળવીને આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
269
0
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Aug 19, 04:00 PM
મકાઇની સ્વસ્થ અને ઉત્સાહી વૃદ્ધિ
ખેડૂતનું નામ: શ્રી. ગુંડપ્પા રાજ્ય: કર્ણાટક સલાહ : 50 કિલો યુરિયા જમીન દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
480
0
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Aug 19, 04:00 PM
મકાઈમાં લશ્કરી ઈયરનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી સિદ્ધલિંગેશ રાજ્ય: કર્ણાટક ઉપાય : ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 18.5% એસ સી @ 75 મિલી પ્રતિ એકર છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
306
0
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Jul 19, 04:00 PM
વધુ ઉપજ માટે મકાઈમાં ખાતરની ભલામણ
ખેડૂતનું નામ - શ્રી હનુમાન હુલોલી રાજ્ય - કર્ણાટક સલાહ - પ્રતિ એકર 50 કિલો યુરિયા આપો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
427
0
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Jul 19, 06:00 AM
મકાઇમાં લશ્કરી ઇયળ માટે કઇ દવાનો છંટકાવ કરશો?
સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% +લેમડા સાયહેલોથ્રિન ૯.૫% ઝેડસી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
51
0
AgroStar Krishi Gyaan
Maharashtra
23 May 19, 10:00 AM
કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા લશ્કરી ઇયળ માટેની સલાહ
તાજેતરમાં, ભારત સરકારના, કિસાન કલ્યાણ મંત્રાલય કૃષિ સહકાર, વિભાગ દ્વારા મકાઇના પાકમાં પડતી લશ્કરી ઇયળના વ્યવસ્થાપન માટે કેટલાંક જરૂરી પગલાંઓ અંગેનું સૂચન કરવામાં આવ્યું....
ગુરુ જ્ઞાન  |  GOI - Ministry of Agriculture & Farmers Welfare
172
15
AgroStar Krishi Gyaan
Maharashtra
13 May 19, 10:00 AM
મકાઈના પાકમાં થતી લશ્કરી ઇયળનું નિયંત્રણ
1) ઇયળને પકડવા ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરો. ફેરોમોન ટ્રેપને પાક જેટલી ઊંચાઈએ લગાવવા. 2) ખેતરમાં ટ્રાઇકોગ્રામા પ્રજાતિના ટેલિમોનસ રિમ્યુસ જેવા એન્ડોપેરાસિટીક...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
183
19
AgroStar Krishi Gyaan
Maharashtra
01 May 19, 06:00 AM
ઉનાળુ મકાઇની મોલો માટેની સચોટ દવા
થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
14
2
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Apr 19, 04:00 PM
મકાઈમાં મબલક ઉત્પાદન માટે પૂરતું પોષણ અને પાણીનું વ્યવસ્થાપન
"ખેડૂતોનું નામ - શ્રી રામતીર્થ રાજ્ય- ઉત્તર પ્રદેશ ટીપ - પ્રતિ એકર, 50 કિલો યુરિયા આપવું જોઇએ; અને, જમીનના પ્રકાર મુજબ 6 થી 7 દિવસના અંતરાલમાં સિંચાઇ કરવી જોઈએ. "
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
50
4
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Apr 19, 06:00 AM
ઉનાળુ મકાઇમાં નવી આવેલ લશ્કરી ઇયળ
ઉનાળુ મકાઇમાં નવી આવેલ લશ્કરી ઇયળ: એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ છોડની ભૂગળી પલળે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
41
6
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Apr 19, 04:00 PM
મકાઈમાં આર્મીવોર્મનું નુકશાન
"ખેડૂતનું નામ - શ્રી શિવ રામ કૃષ્ણ રાજ્ય- આંધ્ર પ્રદેશ ઉપાય - પ્રતિ પમ્પ થિયામેથોક્સામ 12.6% + લેમ્ડા સાયહેલોથ્રિન 9.5% zc 8-10 મિલિ નો છંટકાવ કરો"
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
27
5
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Apr 19, 06:00 AM
ઉનાળુ મકાઇમાં મોલોનું નિયંત્રણ
ઉનાળુ મકાઇમાં મોલોનું નિયંત્રણ: થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૨.૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
18
2
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Mar 19, 06:00 AM
ઉનાળુ મકાઇમાં ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ
એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ છોડની ભૂગળી પલળે તે રીતે કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
60
19
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Feb 19, 10:00 AM
ઉનાળુ મકાઇમાં ગાભમારા અને ટપકાંવાળી લશ્કરી ઇયળનું સંકલિત નિયંત્રણ
ઉનાળામાં મકાઇનો પાક પણ મોટા વિસ્તારમાં લેવામાં આવે છે. મકાઇના શરુઆતના તબ્બકે ગાભમારાની અને નવી નોંધાયેલ પૂછડે ચાર ટપકાંવાળી ઇયળથી નુકસાન થઇ શકે છે. ગાભમારાની ઇયળ સાંઠાના...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
128
12
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Jan 19, 12:00 AM
મકાઇમાં પૂંછડે ચાર ટપકાંવાળી ઇયળ માટેની અકસીર દવા
એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ છોડની ભૂંગળી પલળે તે રીતે કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
178
15
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Dec 18, 04:00 PM
જુસ્સાદાર વૃદ્ધિ સાથે મકાઈનું ખેતર
ખેડૂતનું નામ : શ્રી એ. ચન્દ્રસેન રાજ્ય - આંધ્ર પ્રદેશ સલાહ: 50 કિગ્રા યુરિયા પ્રતિ એકર આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
100
10
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Dec 18, 12:00 AM
મકાઇમાં નવી જોવા મળેલ લશ્કરી ઇયળ માટેની દવા
મકાઇની ભૂંગળી અને ડોડા ઉપર સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
40
20
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Dec 18, 10:00 AM
મકાઇના પાકમાં નવી જીવાત: પુંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ (ફોલ આર્મીવર્મ-સ્પોડોપ્ટેરા ફ્રુજીપર્ડા)
આ વિદેશી ઇયળ મુખ્યત્વે અમેરિકા અને અન્ય દેશોમાં જોવા છે. તાજેતરમાં આ ઇયળ સૌ પ્રથમ કર્ણાટકા રાજ્યમાં ઓગષ્ટ, ૨૦૧૮માં અને ત્યાર બાદ બીજા રાજ્યોમાં પણ નુકસાન કરતી જોવા...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
5
3
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Nov 18, 12:00 AM
શિયાળુ મકાઇમાં લશ્કરી ઇયળ માટે લિમડા આધારિત દવા
આ ઇયળની શરુઆત થતા લીમડા આધારિત દવાઓ ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) થી ૧૦ મિ.લિ. ( ૧ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
12
12
વધુ જુઓ