AgroStar Krishi Gyaan
Maharashtra
15 Jul 19, 04:00 PM
ચુસીયા જીવાતના ઉપદ્વવ થી મગફળીના વિકાસમાં અસર
ખેડૂતનું નામ - શ્રી તેજારામ ભૈરવ રાજ્ય- રાજસ્થાન ઉપાય - ઇમીડાકલોપ્રીડ 17.8% એસએલ @ 15 મિલી પ્રતિ પંપ છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
67
2
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Jul 19, 04:00 PM
મગફળીના પાકમાં પોષણની ઉણપ
ખેડૂતનું નામ: શ્રી બારડ માનસિંગ રાજ્ય: ગુજરાત સલાહ : પ્રતિ એકર રાસાયણિક ખાતર સાથે 3 કિલો સલ્ફર 90% મિશ્રિત કરો અને પંપ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષણ તત્ત્વોનો છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
71
34
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jun 19, 04:00 PM
મગફળીમાં વધુ ઉપજ માટે ભલામણ કરેલ ખાતર આપો
ખેડૂતનું નામ: શ્રી વિપુલ રાઠોડ રાજ્ય: ગુજરાત સલાહ: એકર દીઠ, ડીએપી 50 કિલો, 3 કિલો સલ્ફર 90% એકસાથે મિશ્ર કરીને આપવું જોઇએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
290
35
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Jun 19, 10:00 AM
મગફળીમાં સફેદ ઘૈણના અટકાવ માટે પગલાં
આ સફેદ રંગની ઈયળ મૂળને નુકસાન કરે છે. પરિણામે છોડ ધીમે ધીમે સૂકાઈને મરવા લાગે છે. આ ઈયળ ચાસમાં એક છોડને નુકસાન કરી બીજા છોડના મુળ ખાવાનું શરૂ કરે છે. ખેતરમાં મોટા ખાલા...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
515
91
AgroStar Krishi Gyaan
Maharashtra
23 May 19, 04:00 PM
નિંદામણમુક્ત સ્વસ્થ મગફળીનું ખેતર
ખેડૂતનું નામ - શ્રી દેવશીભાઈ રાજ્ય-ગુજરાત સલાહ - એકર દીઠ સલ્ફર 90% @ ૩ કિલો ખાતર સાથે મિક્સ કરીને આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
570
83
AgroStar Krishi Gyaan
Maharashtra
09 May 19, 04:00 PM
ચૂસ્યા જીવાતના ઉપદ્રુવથી મગફળીમાં થતુ નુકશાન
ખેડૂતનું નામ- શ્રી શિવાદાસ ફેડ રાજ્ય - મહારાષ્ટ્ર ઉકેલ - પ્રતિ પમ્પ ડાયમેથોએટ 30% ઇસી @ 30 મિલીનો છંટકાવ કરવો જોઈએ
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
255
54
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Apr 19, 04:00 PM
મગફળીનું સારુ ઉત્પાદન મેળવવા માટે ભલામણ કરેલ ખાતર
ખેડૂતનું નામ - શ્રી. ભાવેશ વેલાણી રાજ્ય - ગુજરાત સૂચન - એકર દીઠ 50 કિ.ગ્રા. 18:46 અને 3 કિ.ગ્રા.સલ્ફર 90% ને જમીનમાં ભેળવો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
515
99
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Mar 19, 04:00 PM
મગફળીનામબલક ઉત્પાદન માટે પોષકતત્વની જરૂરીયાત
ખેડૂતનું નામ- શ્રી. રાજ વાસનીક રાજ્ય- મહારાષ્ટ્ર સલાહ- પ્રતિ એકર, મિશ્રણ સલ્ફર 90% @3 કિગ્રા રસાયણ ખાતર
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
387
57
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Mar 19, 04:00 PM
મગફળીમાં પોષણનું વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી. મારુતી.એલ.દસાનવર રાજ્ય: કર્ણાટક Tip: સલ્ફર 90% @ 3 કિ.ગ્રા.પ્રતિ એકર પ્રમાણે જમીન માં આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
302
35
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Mar 19, 06:00 AM
ઉનાળુ મગફળીમાં તડતડિયાનું નિયંત્રણ
ઉપદ્રવ માર્ચ માસમાં વધુ હોય છે. ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
275
23
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Mar 19, 04:00 PM
મગફળીના મબલક ઉત્પાદન માટે પોષણનું યોગ્ય વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી. હનુમંત રાઇ રાજ્ય - કર્ણાટક સૂચન - એકર દીઠ 3 કિ.ગ્રા.સલ્ફર આપો અને સૂક્ષ્મ પોષક તત્વો 20 ગ્રામ પ્રતિ પંપનો છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
517
61
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Feb 19, 04:00 PM
મગફળીના પાકની સારી ઉપજ મેળવવા પોષકતત્વોનું વ્યવસ્થાપન જરૂરી છે.
ખેડૂતનું નામ - શ્રી. એસ. બાઇપ્પા રેડ્ડી_x000D_ રાજ્ય - આંધ્રપ્રદેશ_x000D_ સૂચન - એકર દીઠ સલ્ફર 90% @ 10 કિ.ગ્રા. આપો અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વો પ્રતિ પંપનો છંટકાવ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
425
39
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Feb 19, 04:00 PM
ફૂગની અસરથી મગફળીના ઉત્પાદનમાં થતો ઘટાડો.
ખેડૂૂતનું નામ- શ્રી. સુરેશ રાજ્ય- આંધ્ર પ્રદેશ સૂચન- મેંકોઝેબ 75% WP @ 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
300
46
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Jan 19, 04:00 PM
ફૂગજન્ય રોગ ના કારણે મગફળીના ઉત્પાદન માં ઘટાડો
ખેડૂતનું નામ- શ્રી કૂષ્ણામૂર્તિ રાજ્ય- આન્ધ્રપ્રદેશ નિરાકરણ- 12% કાર્બોન્ડેન્ઝિમ+63% મેન્કોઝેબ@ પંપ દીઠ 40 ગ્રામ સ્પ્રે કરો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
353
79