Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
09 May 19, 04:00 PM
ચૂસ્યા જીવાતના ઉપદ્રુવથી મગફળીમાં થતુ નુકશાન
ખેડૂતનું નામ- શ્રી શિવાદાસ ફેડ રાજ્ય - મહારાષ્ટ્ર ઉકેલ - પ્રતિ પમ્પ ડાયમેથોએટ 30% ઇસી @ 30 મિલીનો છંટકાવ કરવો જોઈએ
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
303
58
AgroStar Krishi Gyaan
Maharashtra
05 May 19, 06:00 AM
ઉપદ્રવ વધુ જણાય તો ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
141
14
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Apr 19, 06:00 AM
ઉનાળુ મગફળીમાં પાનકોરિયુ
લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
61
8
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Apr 19, 04:00 PM
મગફળીનું સારુ ઉત્પાદન મેળવવા માટે ભલામણ કરેલ ખાતર
ખેડૂતનું નામ - શ્રી. ભાવેશ વેલાણી રાજ્ય - ગુજરાત સૂચન - એકર દીઠ 50 કિ.ગ્રા. 18:46 અને 3 કિ.ગ્રા.સલ્ફર 90% ને જમીનમાં ભેળવો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
584
102
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Mar 19, 04:00 PM
મગફળીનામબલક ઉત્પાદન માટે પોષકતત્વની જરૂરીયાત
ખેડૂતનું નામ- શ્રી. રાજ વાસનીક રાજ્ય- મહારાષ્ટ્ર સલાહ- પ્રતિ એકર, મિશ્રણ સલ્ફર 90% @3 કિગ્રા રસાયણ ખાતર
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
434
58
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Mar 19, 04:00 PM
મગફળીમાં પોષણનું વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી. મારુતી.એલ.દસાનવર રાજ્ય: કર્ણાટક Tip: સલ્ફર 90% @ 3 કિ.ગ્રા.પ્રતિ એકર પ્રમાણે જમીન માં આપવું
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
321
36
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Mar 19, 06:00 AM
ઉનાળુ મગફળીમાં તડતડિયાનું નિયંત્રણ
ઉપદ્રવ માર્ચ માસમાં વધુ હોય છે. ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
285
24
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Mar 19, 04:00 PM
મગફળીના મબલક ઉત્પાદન માટે પોષણનું યોગ્ય વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી. હનુમંત રાઇ રાજ્ય - કર્ણાટક સૂચન - એકર દીઠ 3 કિ.ગ્રા.સલ્ફર આપો અને સૂક્ષ્મ પોષક તત્વો 20 ગ્રામ પ્રતિ પંપનો છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
535
65
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Feb 19, 10:00 AM
ઉનાળુ મગફળીમાં ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ
પિયતની સગવડ ધરાવતા ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોના ખેડૂતો ઉનાળુ મગફળીની ખેતી મોટા વિસ્તારમાં કરતા હોય છે. આ પાકમાં મોલો, તડતડિયા ઉપરાંત ક્યારે થ્રીપ્સનો ઉપદ્રવ...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
407
37
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Feb 19, 04:00 PM
મગફળીના પાકની સારી ઉપજ મેળવવા પોષકતત્વોનું વ્યવસ્થાપન જરૂરી છે.
ખેડૂતનું નામ - શ્રી. એસ. બાઇપ્પા રેડ્ડી_x000D_ રાજ્ય - આંધ્રપ્રદેશ_x000D_ સૂચન - એકર દીઠ સલ્ફર 90% @ 10 કિ.ગ્રા. આપો અને 20 ગ્રામ સૂક્ષ્મપોષક તત્વો પ્રતિ પંપનો છંટકાવ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
438
39
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Feb 19, 04:00 PM
ફૂગની અસરથી મગફળીના ઉત્પાદનમાં થતો ઘટાડો.
ખેડૂૂતનું નામ- શ્રી. સુરેશ રાજ્ય- આંધ્ર પ્રદેશ સૂચન- મેંકોઝેબ 75% WP @ 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
315
47
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Jan 19, 04:00 PM
ફૂગજન્ય રોગ ના કારણે મગફળીના ઉત્પાદન માં ઘટાડો
ખેડૂતનું નામ- શ્રી કૂષ્ણામૂર્તિ રાજ્ય- આન્ધ્રપ્રદેશ નિરાકરણ- 12% કાર્બોન્ડેન્ઝિમ+63% મેન્કોઝેબ@ પંપ દીઠ 40 ગ્રામ સ્પ્રે કરો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
367
81
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Sep 18, 04:00 PM
મગફળીમાં પોષકતત્વોની ખામી
ખેડૂતનું નામ - શ્રી કેવલ વિનોદભાઇ રાખોલિયા રાજ્ય- ગુજરાત સલાહ - સૂક્ષ્મ પોષક તત્વોનો પંપમાં @25 ગ્રામનો છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
602
119
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Sep 18, 12:00 AM
મગફળીમાં પાનકોરિયાનું નુકસાન કેવી રીતે ઓળખશો?
નાની ઇયળો પાનને કોરે છે જ્યારે મોટી ઈયળો છોડની ડૂંખો આગળની પાંદડીઓ એકબીજા સાથે જોડી દઇ પાન વાળી દે છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
166
73
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Aug 18, 04:00 PM
મગફળીમાં પોષકતત્વો નો અભાવ અને ઈયર નો ઉપદ્રવ
ખેડૂતનું નામ - શ્રી શરદ ક્ષિરસાગર રાજ્ય-મહારાષ્ટ્ર સલાહ - 6 કિલો પ્રતિ એકર સલ્ફર 90% આપવું, સૂક્ષ્મ પોષકતત્વોનો 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો અને ઈયર માટે...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
411
106
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Jul 18, 12:00 AM
મગફળીમાં સફેદ ધૈણ
અગાઉથી કોઈ૫ણ જંતુનાશક દવાનાં ઉપાયો ન લીધા હોય તો ઉભા પાકમાં કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
320
200
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Jul 18, 12:00 AM
મગફળીના પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા)
ઉપદ્રવ વધુ જણાયા ત્યારે મીથોમાઈલ ૫૦ વેપા ૧ર.૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
183
80
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Jul 18, 04:00 PM
મગફળીમાં પોષક તત્વોની ઉણપ
ખેડૂતનું નામ - શ્રી. સુનીલ સવકે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 10 કિગ્રા/એકર સલ્ફરને 90% ખાતર સાથી મિશ્ર કરો અને 20 ગ્રામ/પંપ સુક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
483
58
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 18, 12:00 AM
ઉનાળું મગફળીમાં ચુસીયા જીવાતનું નિયંત્રણ
ઉનાળું મગફળીમાં ચુસીયા જીવાતની શરૂઆત પર, વર્ટિસીલીયમ લેકાની ફૂગ આધારિત પાઉડર @ 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
75
21
AgroStar Krishi Gyaan
Maharashtra
07 May 18, 12:00 AM
પાન ખાનારા ઈયળથી મગફળીમાં થતા નુકશાનનું વ્યવસ્થાપન.
પાન ખાનારા ઈયળથી મગફળીમાં થતા નુકશાનના નિયંત્રણ માટે, 10 લીટર પાણીમાં 20 મિલી ના દરે 20% ઇસી ક્લોરપાયરીફૉસનો છંટકાવ કરવો. કીટનાશકની અસરકારકતા વધારવા 30 -40 ગ્રામ ગોળ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
90
35
વધુ જુઓ