AgroStar Krishi Gyaan
Maharashtra
14 Apr 19, 06:00 AM
‘ટ્રાંસફોર્મ’, દ્રાક્ષ અને લીંબુમાં આવતા મીલીબગની અકસીર દવા
આ ટ્રાંસ્ફોર્મ (સલ્ફોક્ષાફ્લોર ૨૪ એસએલ) દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
182
37
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Mar 19, 04:00 PM
દ્રાક્ષની સારી ગુણવત્તા મેળવવા માટે ભલામણ કરેલ ખાતર
ખેડૂતનું નામ - શ્રી. ગંગારામ કુનલે_x000D_ રાજ્ય - મહારાષ્ટ્ર_x000D_ સૂચન - એકર દીઠ 13:0:45 @ 3 કિ.ગ્રા.ને ટપકપદ્ધતિ દ્વારા આપો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
816
73
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Mar 19, 06:00 AM
દ્રાક્ષમાં મિલી બગના નિયંત્રણ માટે બાયો-જંતુનાશકો.
10 લિટર પાણી દીઠ @ 40 ગ્રામ, વર્ટીસિલિયમ લિકાની અથવા બેઉવરિયા બાસિયાના અને મેટરહિઝિયમ એનિસોપ્લિઆ નો છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
138
16
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Mar 19, 04:00 PM
દ્રાક્ષના મહત્તમ ઉત્પાદન માટે પોષણનું યોગ્ય વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી ડી. પેરીયા સામી રાજ્ય - તમિલનાડુ સૂચન - એકર દીઠ 13:0:45 @ 4 કિ.ગ્રા. ટપક પદ્ધતિથી આપવું જોઇએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
610
69
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Dec 18, 04:00 PM
યોગ્ય વ્યવસ્થાપનના પરિણામે દ્રાક્ષની ઉપજ અને ગુણવત્તામાં વધારો
ખેડૂતનું નામ : શ્રી રવિકુમાર પુજારી રાજ્ય: કર્નાટક સલાહ - 13:00:45 @ 4 કિગ્રા પ્રતિ એકર ટપક દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
305
75
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Dec 18, 04:00 PM
ખેડૂતના સારા આયોજનને કારણે સ્વસ્થ અને તંદુરસ્ત દ્રાક્ષના ખેતરો
ખેડૂતનું નામ - શ્રી રોહિત પવાર રાજ્ય - મહારાષ્ટ્ર વિવિધતા - સોનાકા સલાહ - એકર દીઠ 5 કિલો 19:19:19, ડ્રિપ સિંચાઇ દ્વારા આપવું જોઇએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
416
58
દ્રાક્ષમાં મિલીબગને રોકો
આ માટે બુપ્રોફેઝીન ૨૫ એસસી ૧૫-૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો. વધુમાં એક પંપમાં એક થી દોઢ ચમચી ધોવાનો પાવડર ઉમેરવાથી દવાની અસરકારકતા વધે છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
132
85
દ્રાક્ષમાં થ્રીપ્સ નિયંત્રણ
આ પાકામાં થ્રીપ્સના નિયંત્રણ માટે સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ થી ૭ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકા કરો (૭૦ ગ્રામ અસલ તત્વ પ્રતિ હેક્ટરે).
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
96
38
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Jan 18, 04:00 PM
દ્રાક્ષનાં આકર્ષક ઝૂમખાં
ખેડૂતનું નામ- શ્રી. નવનાથ મુળે રાજ્ય - મહારાષ્ટ્ર વિશિષ્ટતા- ખાતર અને રોગોનું યોગ્ય વ્યવસ્થાપન
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
317
40
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Jan 18, 04:00 PM
સ્વસ્થ દ્રાક્ષનાં ઝૂમખાં
ખેડૂતનું નામ - શ્રી રાજેશ વ્યવહારે રાજ્ય - મહારાષ્ટ્ર વિશેષતા - ખાતર, પાણી અને રોગનું યોગ્ય વ્યવસ્થાપન
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
210
16
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Dec 17, 12:00 AM
દ્રાક્ષના ઝુમખામાં શોર્ટ બેરીઝ ઓછી કરવા માટે
ફૂલ અવસ્થા પછી પણ ડીપ સેટિંગ પૂર્વે કેલ્શિયમ ક્લોરાઈડ 500ગ્રામ/200લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો.તેનાથી ઝુમખામાંથી શોર્ટ બેરીઝ પડી જશે અને મોટા દાણા સેટ થશે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
102
61
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Dec 17, 04:00 PM
સ્વસ્થ દ્રાક્ષ
ખેડૂત - શ્રી મહાદેવ ચૌહાણ ગામ - અક્કલકોટ જિલ્લા - સોલાપુર રાજ્ય - મહારાષ્ટ્ર વિશેષતા - રોગ અને પોષક તત્વોનું યોગ્ય વ્યવસ્થાપન
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
174
18
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Mar 17, 05:30 AM
દ્રાક્ષના વેલાનું લણણી પછી વ્યવસ્થાપન
દ્રાક્ષની લણણી થઇ ગયા પછી વેલાંને વધુ પિયત આપવી અને દ્રાવ્ય19:19:19 તથા સુક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરવો જેથી વેલા પર તણાવ ઓછો થાય અને પાંદડા વ્યવસ્થિત રીતે ખોરાકનું...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
227
23
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Feb 17, 05:30 AM
દ્રાક્ષની કલમ કરવાનું વ્યવસ્થાપન
જો દ્રાક્ષની કલમ કરેલી રી કટ લેવી હોય તો પુષ્કળ પોષક તત્વો આપવાં જોઈએ,એટલે કે જમીનમાં ખાતર આપવું જોઈએ,જેથી નવી ફૂટ મજબુત થાય અને શાખાઓ તેમજ ઉપશાખાઓનો વિકાસ થાય.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
116
6
દ્રાક્ષના ઝૂમખાનું વ્યવસ્થાપન
નિર્યાત કરવા માટેની દ્રાક્ષના ઉત્પાદનમાં ઝૂમખાને પેપરમાં બાંધતા પહેલા બે વાર ટ્રાઈકોડરમા,સ્યુડોમોનસ અને વરટીસીલીયમ ભેગા કરીને છંટકાવ કરવો. તેનાથી ચિકટો(મીલીબગ્સ)અને...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
71
14
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Jan 17, 05:30 AM
દ્રાક્ષ પાકમાં પોષક તત્વો
દ્રાક્ષના ગુચ્છાની દાંડી પર ગાંઠ દેખાય તો દાણાનો આકાર નાનો થઇ શકે છે.તેના ઉપાય તરીકે0.5ગ્રામ/લીટર એમોનિયમ મોલીબ્ડેટનો છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
69
17
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Dec 16, 05:30 AM
દ્રાક્ષમાં ફળોનો આકાર વધારવા માટે
દ્રાક્ષની લૂમમાં સારા અને એકસરખા ફળ આવવા માટે પોલીફિલ-સી1ગ્રામ/પંપ સાથે ન્યુટ્રી બિલ્ડ મિક્સ સુક્ષ્મ પોષક તત્વો1ગ્રામ/લીટર ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
96
32
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Oct 16, 05:30 AM
દ્રાક્ષના બાગમાં ખાતરનો યોગ્ય વપરાશ
દ્રાક્ષના બાગમાં ખાતર નાખતી વખતે ફોસ્ફોરસ અને સુક્ષ્મ પોષક તત્વો,છાણીયાં ખાતરમાં ભેગા કરીને પછી જ નાખવું.આમ કરવાથી ખાતરોની કાર્યક્ષમતા વધે છે અને ખર્ચ ઓછો થાય છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
48
14
કલમ કર્યા પછી દ્રાક્ષની વાડીની માવજત
દ્રાક્ષમાં કલમ થઇ ગયા પછી,નવા અંકુરનું પિછછારાથી રક્ષણ કરવા માટે મોકઝીમેટ3ગ્રામ/લીટર અથવા રીડૉમિલ2.5ગ્રામ/લીટર જેવા આંતરપ્રવાહી ફુગનાશકનો સમાયંતરે છંટકાવ કરવો જોઈએ
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
93
46