Looking for our company website?  
આદુના પાકમાં ફૂગનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી રામ ગરડ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : મેટાલેક્સિલ 4% + મેંન્કોઝેબ 64% @ 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
229
13
આદુના મહત્તમ ઉત્પાદન માટે યોગ્ય પોષણ વ્યવસ્થાપન
ખેડુતોનું નામ - શ્રી વિકાસ ગડેકર રાજ્ય- મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 19:19:19 @ 3 કિલો ટપક દ્વારા આપવું અને પંપ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
427
43
આદુમાં ફૂગનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી રામદાસ કુબેર રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : હેક્સાકોનાઝોલ 4% + ઝીનેબ 68% ડબલ્યુપી @ 30 ગ્રામ + કાંસુગામાયસિન 3% એસએલ @ 25 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
393
27
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Oct 19, 04:00 PM
આદુ પાકમાં પાન ટપકાં રોગનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી અજીનાથ રાજ્ય: મહારાષ્ટ્ર ઉપાય : કોપર ઓક્સીક્લોરાઈડ 50% ડબલ્યુપી @ 30 ગ્રામ + કસુગામાયસિન 3% એસએલ @ 25 પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
346
79
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Oct 19, 04:00 PM
આદુમાં ફૂગ નો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી શિવાજી મુરકુટે રાજ્ય: મહારાષ્ટ્ર ઉપાય: ઝિનેબ 68% + હેક્સાકોનાઝોલ 4% ડબલ્યુપી @ 30 ગ્રામ સ્પ્રે અને કસુગામાયસિન 3% એસએલ @ 25 મિલી પ્રતિ પંપ છંટકાવ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
268
16
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Sep 19, 04:00 PM
આદુ પાકનો સ્વસ્થ વિકાસ
ખેડુતનું નામ - શ્રી.દાસ રાજ્ય- મહારાષ્ટ્ર ઉપાય - ચિલેટેડ ફેરસ @ 15 ગ્રામ પ્રતિ પંપ અને 19:19:19 @ 3 કિલો પ્રતિ એકર ટપક દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
537
32
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Sep 19, 04:00 PM
ફૂગના ઉપદ્રવને કારણે આદુમાં મંદ વૃદ્ધિ
ખેડૂત નામ - શ્રી પાંડુરંગ અવધડ રાજ્ય- મહારાષ્ટ્ર સલાહ - કાર્બેન્ડાઝિમ 12% + મેન્કોઝેબ 63% ડબલ્યુપી @ 35 ગ્રામ પ્રતિ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
314
84
નીંદણ વિનાનો અને સ્વસ્થ આદુનો પાક.
ખેડૂતનું નામ: શ્રી ગણેશ દવંગે રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : 19: 19: 19 @ 3 કિલો પ્રતિ એકર ડ્રિપ દ્વારા આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
495
23
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Aug 19, 04:00 PM
આદુની ઝડપી વૃદ્ધિ માટે ભલામણ કરેલ ખાતરનો જથ્થો આપો
ખેડૂતનું નામ: શ્રી. રાકેશ રેડ્ડી રાજ્ય: કર્ણાટક સલાહ : એકર દીઠ 19:19:19 @ 3 કિલો ટપક દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
371
20
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Aug 19, 04:00 PM
આદુના પાકમાં ફૂગનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી બહાદુરસિંહ રાજપૂત રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: કાર્બેન્ડાઝિમ 12% + મેન્કોઝેબ 63% @ 40 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
262
21
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Aug 19, 04:00 PM
ફૂગના ઉપદ્રવને કારણે આદુમાં મંદ વૃદ્ધિ
ખેડૂતનું નામ: શ્રી. સુભમ જાધવ રાજ્ય: મહારાષ્ટ્ર ઉપાય : મેટાલેક્સિલ 4% + મેન્કોઝેબ 64% @ 30 ગ્રામ અને કાસુગામાયસિન 25 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
284
35
AgroStar Krishi Gyaan
Maharashtra
04 May 19, 04:00 PM
આદુના પાકનો તંદુરસ્ત વિકાસ
ખેડૂતનું નામ- શ્રી. કેમ્પરાજુ રાજ્ય- કર્ણાટક સૂચન- એક દીઠ , 12:61:0 @ 3 કિ.ગ્રા. ટપક પદ્ધતિ દ્વારા આપો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
361
75
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Dec 18, 04:00 PM
પોષક તત્વોની ઉણપના કારણે આદુ પાકના ઉત્પાદનમાં ઘટાડો.
ખેડૂતનું નામ - શ્રી. રામેશ્વર ભમબર્ડે રાજ્ય - મહારાષ્ટ્ર ટીપ્સ - પ્રતિ એકર ચિલેટેડ ફેરસ 12 % @ 250 ગ્રામ સિંચાઈ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
961
129
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Nov 18, 04:00 PM
પોષક તત્વોની ઉણપના કારણે આદુના પાંદડા પીળા થાય છે
ખેડૂતનું નામ- શ્રી શિવ નાગરે રાજ્ય- મહારાષ્ટ્ર સોલ્યુશન- સલ્ફર 90 % @ 3 કિલો એકર આપવો જોઇએ અને પમ્પ દીઠ 15 ગ્રામ ફેરસ નો પણ સ્પ્રે કરવો જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
670
136
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Oct 18, 04:00 PM
પોષકો તત્વોની ખામીને લીધે આદુના છોડના પાન પીળા થઈ જાય છે.
ખેડૂતનું નામ - શ્રી દાનેશ્વર પવાર રાજ્ય - મહારાષ્ટ્ર નિરાકરણ –એકર દીઠ 500 ગ્રામ સલ્ફેટ ટપક સિંચાઈ દ્વારા આપો અને ૨૦ ગ્રામ પ્રતિ પંપ સૂક્ષ્મપોષકતત્વો નો પણ...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
350
83
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Oct 18, 04:00 PM
આદુનું વિકસિત અને સ્વસ્થ ખેતર
ખેડૂતનું નામ - શ્રી રાજેન્દ્ર રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - પ્રતિ એકરે 5 કિગ્રા @ 19:19:19 ડ્રિપ દ્વારા આપવું જોઈએ
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
820
106
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Oct 18, 04:00 PM
સંકલિત સંચાલન વાળું આદુનું ખેતર
ખેડૂતનું નામ - શ્રી પ્રવીણ દેશમુખ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 19:19:19 એકરે @ 4 કિલો ડ્રિપ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
824
124
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Sep 18, 04:00 PM
આદુ પર ફૂગનો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી સચિન માલી રાજ્ય - મહારાષ્ટ્ર સોલ્યુશન- મેનકોઝેબ 64% WW + મેટાલેક્સિલ 4% WW 35 ગ્રામ પમ્પ દીઠ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
371
73
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Aug 18, 04:00 PM
ઉત્સાહી વૃદ્ધિ સાથે સ્વસ્થ આદુનું ખેતર
ખેડૂતનું નામ - શ્રી. પ્રકાશ પોતેકર રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 19:19:19 ના એકર દીઠ 4 કિલો અને ડ્રિપ દ્વારા 500 ગ્રામ હ્યુમિક એસિડ આપવી જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
523
60
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jan 18, 04:00 PM
આદુનું નિંદણ મુક્ત ખેતર
ખેડૂતનું નામ: શ્રી. ગણેશ કામ્બ્લે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ- ટપક દ્વારા મહીને 4 વાર 19:19:19 @ 5 કિગ્રા/એકર નો છંટકાવ કરવો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
262
19
વધુ જુઓ