Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Apr 19, 10:00 AM
શું તમે જાણો છો?
1. મકાઇમાં અંકુરણની ટકાવારી 90% હોય છે. (ખેતી પાકોમાં સૌથી વધારે)_x000D_ 2. ઉત્તર પ્રદેશમાં આવેલું અલાહાબાદ શહેર ઉત્તમ ગુણવત્તાવાળા જામફળના ઉત્પાદન માટે જાણીતું છે._x000D_ 3....
રમૂજી  |  ટાઈમપાસ
68
15
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Apr 19, 10:00 AM
શું તમે જાણો છો?
• બોરને ગરીબ લોકોના સફરજન તરીકે પણ ઓળખવામાં આવે છે • ચાઉ ચાઉ એક-બીજ ધરાવતું વેલાવાળું શાકભાજી છે • પીએચબી -71 એક ખાનગી સંસ્થા દ્વારા બહાર પાડેલ એકમાત્ર હાયબ્રિડ ડાંગરની...
રમૂજી  |  ટાઈમપાસ
382
23
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Apr 19, 10:00 AM
શું તમે જાણો છો?
1. ટેટીની અર્કા અજીત જાત વિટામીન c થી ભરપૂર છે. 2. એપિસ મેલ્લિફેરા નામની મધમાખીની પ્રજાતિ સૌથી વધુ માત્રામાં મધનું ઉત્પાદન કરે છે. 3. મધ્ય પ્રદેશ જૈવિક ખેતીનો સૌથી...
રમૂજી  |  ટાઈમપાસ
477
37
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Apr 19, 10:00 AM
શું તમે જાણો છો?
1. પીળા રંગના ફળો વિટામીન A થી ભરપૂર હોય છે. 2. ફળ પાકોમાં દાડમ પાણીના અછતની પરિસ્થિતિ માટે વધુ સહનશીલતા ધરાવે છે. 3. કોબીજ તેમાં ઉપસ્થિત એન્ડોલ-3-કાર્બિનોલ ના કારણે...
રમૂજી  |  ટાઈમપાસ
348
43
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Mar 19, 10:00 AM
શું તમે જાણો છો?
1. આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આનુવંશિક સંસાધનોનું કાર્યાલય ઇટલીમાં આવેલું છે._x000D_ 2. રાષ્ટ્રીય વનસ્પતિ આનુવંશિક સંસાધનોનું કાર્યાલય ભારતના નવી દિલ્હીમાં આવેલું છે._x000D_ 3....
રમૂજી  |  ટાઈમપાસ
88
17
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Mar 19, 10:00 AM
શું તમે જાણો છો?
1. જુવાર 10% થી 12% પ્રોટીન ધરાવે છે. 2. ડૉ. ઇન્ગો પ્રોટેઇક્સે ગોલ્ડન રાઈસ વેરાયટી પર સંશોધન કરેલ છે. 3. કપાસની યુગાંક જાત સૌથી ઝડપી પરિપક્વ થતી જાત છે. 4. દાડમનું...
રમૂજી  |  ટાઈમપાસ
189
20
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Mar 19, 10:00 AM
શું તમે જાણો છો?
આંબામાં બોરોનની ઉણપના કારણે કેરીની ટોચ કાળી પડે છે._x000D_ ફુલેવર અને કોબીજ માં કૅલ્શિયમની ઉણપથી ટોચ બળે છે._x000D_ ડાંગરમાં ઝિંકની ઉણપથી ખૈરા રોગ થાય છે._x000D_ બૉરોનની...
રમૂજી  |  ટાઈમપાસ
271
29
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Mar 19, 10:00 AM
શું તમે જાણો છો?
• ભારતીય મહિલા ખેડૂતોના સશક્તિકરણ માટે કૃષિ મંત્રાલયે અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે દર વર્ષે 15 ઓક્ટોબરને મહિલા ખેડૂત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. • બિહારના મુઝાફ્ફરપુર...
રમૂજી  |  ટાઈમપાસ
228
26
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Mar 19, 10:00 AM
શું તમે જાણો છો?
1 ઇથિલિન એક હોર્મોન છે જે ફળોને પાકવામાં મદદ કરે છે._x000D_ 2 ઇન્ડોલ બ્યુટારિક એસિડ (IBA) હોર્મોન મુળિયાની વૃદ્ધિ માટે કાર્ય કરે છે._x000D_ 3 લાલ માટી મુખ્યત્વે તમિલનાડુમાં...
રમૂજી  |  ટાઈમપાસ
360
47
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Feb 19, 10:00 AM
શું તમે જાણો છો?
.રાષ્ટ્રીય બીજ નિગમની સ્થાપના માર્ચ 1963માં કરવામાં આવી હતી. • 2 ઑક્ટોબર, 1969 ના રોજ ભારતીય બિયારણનો કાયદો અમલમાં આવ્યો હતો. • જુલાઈ 1963 માં, રાષ્ટ્રીય બીજ નિગમ...
રમૂજી  |  ટાઈમપાસ
1025
56
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Feb 19, 10:00 AM
શું તમે જાણો છો?
1.મહારાષ્ટ્રના પુનેમાં સ્થિત કૃષિ-હવામાનશાસ્ત્ર વિભાગની સ્થાપના 1932માં થઈ હતી. 2.કૉપ્પન કૃષિ-હવામાન શાસ્ત્રના પિતા છે. 3.હવામાનનો અભ્યાસ કરવામાં આવે તેને હવામાનશાસ્ત્ર...
રમૂજી  |  ટાઈમપાસ
546
44
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Feb 19, 10:00 AM
શું તમે જાણો છો?
1.બાજરામાં પ્રોટીનની માત્રા 11-12% હોય છે. 2.બાજરાનું ઉદ્દગમ સ્થાન આફ્રીકામાં છે. 3.ભારતમાં સિંચાઈનો મુખ્ય...
રમૂજી  |  ટાઈમપાસ
1147
64
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Feb 19, 10:00 AM
શું તમે જાણો છો?
1) પીટર ડીક્રેસેન્ઝી એગ્રોનોમીના પિતા તરીકે ઓળખાય છે. 2) જુવારના પાકના પાનમાં જોવા મળતા ઝેરને ધુરિન અથવા HCN તરીકે ઓળખાય છે. 3) ચણાના પાકનું સૌથી વધુ ઉત્પાદન ભારત...
રમૂજી  |  ટાઈમપાસ
756
50
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Jan 19, 10:00 AM
શું તમે જાણો છો?
1 નવજાત વાછરાડાનાં શરીરમાં 75% પાણી હોય છે ૨ જોહાદ એ રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય અને વધુ વપરાતી પાણી સંગ્રહ પધ્ધતિ છે. 3 દેશમાં સૌથી વધુ પાઇનેપલનું ઉત્પાદન આસામમાં...
રમૂજી  |  ટાઈમપાસ
230
44
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jan 19, 10:00 AM
શું તમે જાણો છો?
1. ભારતમાં સૌથી વધુ તરબૂચ અને ટેટીનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. 2. વિશ્વમાં મકાઈ નો પાક 'અનાજની રાણી' તરીકે ઓળખાય છે. 3. ટ્રેક્ટરની શોધ સૌપ્રથમવાર 1800 માં...
રમૂજી  |  ટાઈમપાસ
720
92
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Jan 19, 10:00 AM
શું તમે જાણો છો?
1. ભારતીય કૃષિ સંશોધન પરિષદે વર્ષ 1985 માં જંતુનાશક વેસ્ટિજ સંશોધન યોજનાની શરૂઆત કરી હતી. 2. દેશમાં ફૂલોની ખેતી (ફ્લોરિકલ્ચર) માં તમિલનાડુ અગ્રણી રાજ્ય છે. 3. ખરીફ...
રમૂજી  |  ટાઈમપાસ
310
78
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Jan 19, 10:00 AM
શું તમે જાણો છો?
1. પપૈયા મૂળ અમેરિકાનું ફળ છે. 2. ભારતમાં કેરીઓની 108 જાતો છે. 3. ભારતમાં ઉત્તરપ્રદેશ મકાઇનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે. 4. ભારતમાં 75 ટકા કઠોળમાં ચણા અને...
રમૂજી  |  ટાઈમપાસ
452
101
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Dec 18, 10:00 AM
શું તમે જાણો છો?
1. WHO ના તારણ અનુસાર, દૈનિક ધોરણે અનાજના વપરાશની માત્રા 80 ગ્રામ હોવી જોઈએ. 2. ભારતની પ્રથમ ટેક્સટાઇલ ફેક્ટરીની સ્થાપના કલકત્તામાં કરવામાં આવી હતી. 3. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ...
રમૂજી  |  ટાઈમપાસ
204
49
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Dec 18, 10:00 AM
શું તમે જાણો છો?
1. આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ 15 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. 2. ભારતમાં આશરે 51 જાતના મુખ્ય પાક ઉગાડવામાં આવે છે. 3. ચોખાની એક જાત 'જયા' , જેની ઊંચાઈ ઓછી...
રમૂજી  |  ટાઈમપાસ
448
31
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Dec 18, 10:00 AM
શું તમે જાણો છો?
1. ભારતની સૌથી વધુ કપાસ મિલો મહારાષ્ટ્ર રાજ્યમાં છે. 2. કેરીનો પીળો રંગ તેમાં રહેલ કેરોટિન ના કારણે હોય છે. 3. ભારતમાં 60% કૃષિ પેદાશો વરસાદ પર આધારિત છે. 4. કૃષિ...
રમૂજી  |  ટાઈમપાસ
131
35
વધુ જુઓ