Looking for our company website?  
હળદર ના પાકમાં પોષક તત્ત્વોની ઉણપ
ખેડૂતનું નામ: શ્રી. અંદિમ રાજેશ રાજ્ય: તેલંગાણા સલાહ: ફેરસ સલ્ફેટ 19% @ 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ અને 19:19:19 @ 3 કિલો ટપક દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
67
1
પાકમાં સલ્ફરનું મહત્વ
• સલ્ફર પાક માટેનું સૌથી આવશ્યક ગૌણ તત્વોમાંનું એક છે. • તેનો ઉપયોગ ફૂગનાશક અને જંતુનાશક તરીકે પણ થાય છે. • સલ્ફર પાકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રકાશસંશ્લેષણની...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
190
10
ટામેટાની સતત વૃદ્ધિ માટે પોષક તત્વોનું યોગ્ય વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી સંતોષ જી રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : પ્રતિ એકર 13:40:13 @ 3 કિલો ડ્રિપના દ્વારા આપો અને સૂક્ષ્મ પોષક તત્વોનો 20 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
584
38
ટામેટાનું મહત્તમ ઉપજ લેવા માટે ભલામણ કરેલ ખાતર આપો
ખેડૂતનું નામ- શ્રી તીપ્પેશ રાજ્ય- કર્ણાટક સલાહ - પ્રતી એકર 13: 0: 45 @ 3 કિલો, 4 દિવસ પછી કેલ્શિયમ નાઇટ્રેટ ૩ કિલો મુજબ ડ્રિપ દ્વારા આપવું જોઇએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
653
21
ચીકુની સારી ગુણવત્તા માટે યોગ્ય પોષણ વ્યવસ્થાપન
ખેડૂતનું નામ- શ્રી કિશન પ્રભાત મકવાણા રાજ્ય-ગુજરાત સલાહ - પ્રતિ પંપ 20 ગ્રામ સૂક્ષ્મ પોષણ તત્વોનો છંટકાવ કરવો. "
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
128
0
AgroStar Krishi Gyaan
Maharashtra
27 May 19, 10:00 AM
રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવાની ચાવીઓ
● ખાતર જમીન પર ફેંકી દેવા જોઈએ નહીં. જમીનમાં યોગ્ય ભેજ હોય ત્યારે જ ખાતર આપવું જોઈએ. ● વાવણી સમયે ખાતર આપવું જોઇએ. ● આવરણયુક્ત(કોટેડ) ખાતરો / દાણાદાર ખાતરનો ઉપયોગ...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
464
5
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Apr 19, 04:00 PM
આમળાંના આકર્ષક અને સ્વસ્થ ખેતર
"ખેડૂતનું નામ - શ્રી પ્રતીક ગામિત રાજ્ય- ગુજરાત ટીપ - પ્રતિ પમ્પ 20 ગ્રામ સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરવો જોઈએ"
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
80
10
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Apr 19, 04:00 PM
ચોળાના ખેતરમાં પોષક તત્વોની ઉણપ
ખેડૂતનું નામ - શ્રી ભરત રાજ્ય - ગુજરાત સૂચન -પ્રતિ પંપ 20 ગ્રામ સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
51
10
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Feb 19, 04:00 PM
પોષણ વ્યવસ્થાપનથી આમળાની સારી ગુણવત્તા મળે છે.
ખેડૂૂતનું નામ- શ્રી. જોબ્બી થોમસ રાજ્ય- કેરળ સૂચન- 20 ગ્રામ સૂક્ષ્મ પોષક તત્વો પ્રતિ પંપનો છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
335
22
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Jul 18, 10:00 AM
પોષક તત્વોનું સંકલિત વ્યવસ્થાપન અને તેના ફાયદા
પોષક તત્વોનું સંકલિત વ્યવસ્થાપન એટલે બધા જુદા જુદા સ્ત્રોતો કે જ્યાંથી પોષક તત્વો મળે છે દા.ત. રસાયણીક અને જૈવિક ખાતરો, સેન્દ્રીય ખાતરો, પાક અવશેષો, લીલા પાક, પાકની...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
195
21
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Jul 18, 12:00 AM
વરસાદ ના મોસમ માં દવાની અસરકારકતા વધારવાનો ઉપાય
ચોમાસામાં જંતુનાશક, ફૂગનાશક કે નિંદામણ નાશક દવાઓ સાથે સારી ગુણવત્તા વાળું ગુન્દરીયું, સ્ટીકર વાપરવું જેથી દવા પણ ઉપર ઝડપી પ્રસરી જાય અને ચોટી રહે અને વરસાદ માહોલ માં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
574
117
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Jun 18, 12:00 AM
સલ્ફર : ખાતર નું ખાતર અને સાથે રોગ સામે રક્ષણ
સલ્ફર ચોથું અગત્ય નું તત્વ છે સાથે તે જમીન માં મૂળ વિસ્તાર માંથી પાણી શોષવાની ક્ષમતા ધરાવે છે આથી જો સલ્ફર અથવા સલ્ફર યુક્ત ખાતર વાપરેલ હોઈ અને જયારે ચોમાસામાં વધુ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
253
105
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Apr 18, 10:00 AM
ખારી જમીનને સુધારવા કયા પગલાં લેવા જોઈએ.
ખારી જમીન ઉપર સફેદ મીઠાનું સફેદ પડ જમા થયેલું હોય છે. આ જમીનની પીએચ 8.5 થી ઓછી હોય છે. જમીનમાં રહેલ દ્રાવ્ય ક્ષારની વીજળીની વાહકતા 4 ડેસી સાયમન પ્રતિ મિટરથી વધુ હોય...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
38
7
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Apr 18, 10:00 AM
પાક અને તેના કાર્ય માટે સુક્ષ્મ પોષક તત્વોની જરૂરીયાત
પોષક તત્વો જેઓ પાકના સર્વાંગી વિકાસમાં 50 ppm કરતા ઓછી માત્રામાં હોય તેને સુક્ષ્મ પોષક તત્વો કહેવામાં આવે છે. 1. ઝીંક - ઓક્સિન તૈયાર કરવા માટે જરૂરી પોષક તત્વ. ઇન્ડોલ...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
115
20
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Mar 18, 10:00 AM
અળસિયું ખાતર બનાવવાની રીત
જમીનની ગુણવત્તા અને પાકનો વિકાસ વધારવા માટે અળસિયું ખાતર ખૂબ મહત્તવ ધરાવે છે. અળસિયાનું મુખ્ય કામ સેન્દ્રીય તત્વો, હ્યુમસ અને જમીનને સારી રીતે ભેગા કરી અને મિશ્રણને...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
270
44
જામફળના વૃક્ષોની કાપણી અને ખાતર વ્યવસ્થાપન
જામફળના વૃક્ષમાં નિયમિત કાપણીની જરૂર નથી પણ વૃક્ષને યોગ્ય વળાંક આપવા માટે, નાના વૃક્ષ અને નવા અંકુરોની કાપણી કરવી લાભકારક છે. એકજ થડ ઉપર વૃક્ષ ઉગાડવા માટે, 0.5m ની...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
68
29
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Feb 18, 10:00 AM
દ્રાવ્ય ખાતરોના ફાયદા
પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જનારા ખાતરોને દ્રાવ્ય ખાતરો તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ ખેડૂતો દ્રાવ્ય ખાતરોનો પહેલા કરતાં વધુ ઉપયોગ કરે છે કારણ કે તેઓ તેના ફાયદા સમજી...
સલાહકાર લેખ  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
142
35
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Jan 18, 12:00 AM
ડુંગરીમાં બીજ ઉત્પાદન માટે પાક પોષણ વ્યવસ્થાપન
ડુંગરીમાં બીજ ઉત્પાદન માટે વાવેતર પછી જયારે બડ દેખાય ત્યારે બોરોન @ ૧૫ ગ્રામ/પંપ પ્રમાણે છંટકાવ કરવો. કેટલાક છટકવા દર અઠવાડિયે જરૂરી છે જે બિયારણની ગુણવત્તા અને ઉગવાની...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
321
41
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Jan 18, 12:00 AM
આદુ અને હળદળ માં રાઈઝોમ ની ગુણવત્તા સુધારવી.
આદુ અને હળદળ માં રાઈઝોમ ની સાઈઝ અને ગુણવત્તા સુધારવા ૦૦:૦૦:૫૦ @ ૧ કિલો / એકર પ્રમાણે ૧૮૧ દિવસ પછી કાપણી સુધી આપવું.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
323
95
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Jan 18, 12:00 AM
દ્રાક્ષ માટે ખુબજ જરૂરી પોષક તત્વો.
જો દ્રાક્ષના મૂળ ઉપર ગાંઠ હોય તો દ્રાક્ષનું કદ ઘટશે. તેના સમાધાન માટે એમોનિયમ મોલીબ્ડેનમ ૦.૫ ગ્રામ/લીટર પ્રમાણે છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
56
19
વધુ જુઓ