AgroStar Krishi Gyaan
Maharashtra
12 Jul 19, 04:00 PM
કપાસમાં યોગ્ય પોષક તત્વોનું વ્યવસ્થાપન
ખેડૂતનું નામ - શ્રી અનિલ સિંહ રાજપુત રાજ્ય- હરિયાણા સલાહ - પ્રતિ એકર 50 કિલો યુરિયા, 50 કિગ્રા 10:26:26, 8 કિગ્રા મેગ્નેશિયમ સલ્ફેટને એકસાથે મિશ્ર કરીને જમીન દ્વારા...
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
76
12
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Jun 19, 04:00 PM
કપાસનું સંકલિત વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી ડોદજી વાડગુર રાજ્ય: તેલંગાણા સલાહ : જરૂરિયાત મુજબ સિંચાઈ અને ખાતર આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
281
27
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Jun 19, 06:00 AM
કપાસમાં થ્રીપ્સ હોય તો કઇ દવાનો છંટકાવ કરશો?
સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૫ મિલિ અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૧૦ મિલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
341
51
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Jun 19, 06:00 AM
નાના કપાસને તડતડિયાથી બચાવો
એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રા અથવા એસીટામીપ્રિડ ૨૦ એસપી ૭ ગ્રામ અથવા ફ્લોનિકામીડ ૫૦ ડાબલ્યુજી 3ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
173
8
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Jun 19, 04:00 PM
કપાસના છોડને રોગ જીવાત મુક્ત રાખવા માટે જંતુનાશક નો છંટકાવ કરો
ખેડૂતનું નામ: શ્રી. પ્યારે કુમાર રાઠોડ રાજ્ય: રાજસ્થાન સલાહ : થાયોમેથોક્ઝામ 25% ડબલ્યુજી @ 10 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
660
64
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Jun 19, 06:00 AM
કપાસના છોડ ઉધઇથી સુકાય છે?
આવા છોડ સહેલાઇથી ખેચાઇ આવે છે. બચાવ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલી અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે બધા જ છોડને ટુવા આપો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
284
37
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Jun 19, 06:00 AM
કપાસના નાના છોડને ભૂખરા ચાંચવાથી બચાવો
આના પુખ્ત કિટક પાનની કિનારી તેમ જ પાન ઉપર કાણાં પાડી નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
376
25
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 19, 10:00 AM
વાવણી પહેલા અને વાવણી વખતે ગુલાબી ઇયળ માટેના પગલાં
જે વિસ્તારમાં ગયા વર્ષે કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ થયેલ તે વિસ્તારમાં આ જીવાત ફરી આવવાની પૂરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ માટે ખેડૂતો આગોતરુ આયોજન તે ખૂબ જ જરુરી છે....
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
489
111
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Jan 19, 12:00 AM
કપાસની છેલ્લી વીણી લઇ લીધી હોય તો આ કામ કરો
કપાસની કરાઠીઓ ખેતરમાંથી ખેંચી કાઢી તેનો ઉપયોગ સેન્દ્રીય ખાતર બનાવવામાં કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
642
119
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Dec 18, 12:00 AM
ગુલાબી ઇયળ માટે આ મહિને બીજો છંટકાવ શેનો કરશો?
આ મહિનાનો બીજો છંટકાવ ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫ ઇસી @ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
278
83
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Dec 18, 12:00 AM
ગુલાબી ઇયળ વધારે પ્રમાણ હોય તો કપાસના પાકનો અંત લાવો
પિયત બંધ કરો, છેલ્લી વિણી લઇ કરાઠી ઉપાડી લો અને જમીન તૈયાર કરી નવા શિયાળુ પાકનું આયોજન કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
206
59
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Dec 18, 12:00 AM
કપાસના જીંડવામાં દેખાતી આ જીવાતને ઓળખો છો?
આ રુપલા નામની જીવાત કપાસનાં બીમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. વધારે હોય તો નિયંત્રણના પગલાં લો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
161
57
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Nov 18, 12:00 AM
કપાસમાં ખૂણિયા ટપકાના રોગનો ઉપાય
સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧ ગ્રા + કોપર ઓક્ષીક્લોરાઇડ ૨૦ ગ્રા પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ૧૫ દિવસના ગાળે બે થી ત્રણ છંટકાવ કરવા.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
445
85
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Nov 18, 12:00 AM
ગુલાબી ઇયળ માટે આ મહિને બીજો છંટકાવ શેનો કરશો?
આ મહિનાનો બીજો છંટકાવ પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% ઇસી ૧૦ થી ૧૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
225
59
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Nov 18, 12:00 AM
કપાસમાં મોલો, તડતડિયા અને થ્રીપ્સ એક સાથે દેખાય તો કઇ દવા વાપરશો?
થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડસી ૪ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છાંટો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
243
106
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Nov 18, 12:00 AM
કપાસના પાન ચીકણા અને કાળા પડતા દેખાય છે?
મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોવાથી પાન ચીકણા થઇ જાય અને પાછળથી કાળી ફૂગનો વિકાસ થાય.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
263
135
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Nov 18, 04:00 PM
નિરોગી અને તંદુરસ્ત ફૂલોવાળી કપાસ
ખેડૂતનું નામ - શ્રી. મહાદેવ ચાચને રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ- એકર દીઠ 13:0:45 @ 3 કિલો ટપક દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
609
71
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Nov 18, 10:00 AM
કપાસમાં પાન લાલ થવાની સમશ્યાનો ઉપાય
કપાસ લાલ થઇ સુકાઇ જવાના પ્રશ્નો ખેડૂત સમુદાયમાંથી આવવા માંડ્યા છે. મોટેભાગે કપાસ બે કારણોની લાલ થવા માંડે છે. પ્રથમ તડતડિયા જીવાત સામે સંતોષકારક પગલાં ન લેવાયા હોય...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
233
87
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Nov 18, 12:00 AM
ગુલાબી ઇયળમાટે આ મહિને પહેલો છંટકાવ શેનો કરશો?
આ મહિનાનો પ્રથમ છંટકાવ ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
151
62
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Nov 18, 12:00 AM
કપાસમાં રાતા ચૂસીયાંના નુકસાન વિષે જાણો
પુખ્ત અને બચ્ચાં ફાટેલ જીંડવાના દાણામાંથી રસ ચૂસે છે અને જીવાણું અને ફૂગની ઉત્પતિ થવાથી રૂની ગુણવત્તા બગડે છે.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
336
149
વધુ જુઓ