Looking for our company website?  
કપાસમાં દેખાતા રાતા ચૂસિયા વિષે વધુ જાણો:
આ લાલ રંગના ચૂસિયા તેના બચ્ચા અને પુખ્ત કીટક લીલા જીંડવામાંથી વિકસતા દાણામાંથી રસ ચૂસે છે. તેમાંથી ઝરતા પ્રવાહી અને હઘારને કારણે જીંવાણૂં-ફૂગનો ઉપદ્રવ થવાથી રુની ગુણવત્તા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
197
16
કપાસમાં ગુલાબી ઇયળના નુકસાનને કેવી રીતે ઓળખશો?
ફૂલની પાંખડીઓ બિડાઇ જવી, જીંડવાનો આકારમાં થોડો-ઘણો ફેરફાર થવો, જીંડવા ઉપર નાનું કાણૂં દેખાય, જીંડવાને ચીરતા નાની નાની ગુલાબી રંગની ઇયળો દેખાય કે પછી ખાલી કોશેટા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
240
44
કપાસમાં તડતડિયા:
ખેડૂતો આ જીવાતને લીલી પોપટી તરીકે ઓળખે છે, જેને અડકતા હંમેશા ત્રાસા ચાલે. આના નુકસાનથી પાનની ધારો પીળી પડવા માંડે છે અને છેવટે પાન કોકડાઇ જઇ કોડિયા જેવા થઇ જાય છે....
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
168
38
થ્રિપ્સના કારણે કપાસમાં નુકસાન
થ્રિપ્સ પાન ઉપર ઘસરકા પાડી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે. પાન ઉપર ઝીણી ઝીણી પટ્ટીઓ દેખાય છે. પાનના ખૂણાના ભાગો ઉપરની તરફ ઉપસી આવતા હોય છે. પાણીની ખેંચ વર્તાતા ઉપદ્રવ...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
182
49
કપાસ, ભીંડા, રીંગણમાં આવા ઇંડા દેખાય છે? તો ઓળખો:
આ સ્ટીંક બગના ઇંડા છે જે જથ્થામાં માદા કિટક મૂકે છે.તેમાંથી નીકળતા બચ્ચાં અને મોટા થતા પુખ્ત કીટક પાન, કૂમળી ડાળીઓ, ફૂલ અને વિકાસ પામતી શીંગ, ફળ કે જીંડવામાંથી રસ ચૂસીને...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
71
7
કપાસમાં સફેદમાખી
હાલનું વાતાવરણ જોતા દિવસે ગરમી અને રાત્રે ઠંડીનું પ્રમાણ વધશે જે સફેદમાખીને વધવા માટે અનૂકુળ વાતાવરણ બનશે. જો કપાસમાં ઉપદ્રવ વધતો જણાય તો સ્પાઇરોમેસીફેન 22.9 એસસી 10...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
105
12
કપાસમાં ચૂસિયા જીવાત માટે ક્યારે દવા છાંટવી?
જો સરેરાશ મોલો, તડતડિયા, સફેદમાખી અને થ્રીપ્સની સંખ્યા બધી થઇને પાંચ કે પાંચ કરતા વધારે જણાય તો દવાકીય પગલાં લેવા આર્થિક રીતે પરવડે છે. આ જાણવા માટે ખેતરમાં અવ્યવસ્થિત...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
418
98
કપાસમાં સફેદમાખીનું અસરકારક નિયંત્રણ
ઉપદ્રવથી અનિયમિત આકારે પાન કોકડાય છે. બચ્ચા પાનની નીચેની સપાટીએ ચોંટી રહી રસ ચૂસે જ્યારે પુખ્ત કિટક છોડને હલાવતા ઉડતા દેખાય છે. વધુ ઉપદ્રવ હોય તો ડાયફેન્થીયુરોન 25%...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
332
58
કપાસમાં ઈયરનો ઉપદ્રવ
ખેડૂત નામ: શ્રી સત્યનારાયણ રાજ્ય: તેલંગાણા ઉપાય : કપાસના પાકમાં ઈયર નું નિયંત્રણ કરવા માટે લાર્વીન (થાયોડિકાર્બ 75% ડબલ્યુપી) @ 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
290
59
કપાસમાં ગુલાબી ઇયળ દેખાતી હોય તો શું કરશો?
ગુલાબી ઇયળના 10 ફેરોમોન ટ્રેપ પ્રતિ એકરે ગોઠવો. ટ્રેપમાં સતત ફૂદા પકડાતા હોય તો સત્વરે પ્રોફેનોફોસ 50 ઇસી @ 10 મિલી પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છાંટો અને ત્યાર પછી 10...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
345
41
કપાસના પાન ઉપર કાળી ફૂગ દેખાય છે?
મોલોમાંથી ઝરતા દ્રવ્યને કારણે પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થવાથી છોડની પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અવરોધાય છે. હવામાં ભેજનું પ્રમાણ 80%થી વધુ હોય તો આ જીવાતનો ઉપદ્રવ વધારે...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
343
59
કપાસમાંમિલીબગના અટકાવ માટે શુ કરશો?:
શરુઆતે ફક્ત ઉપદ્રવિતછોડ ઉપર જ દવા છાંટો અને આગળ વધતા અટકાવો. વધુ ઉપદ્રવિત છોડને ખેતરમાંથી ખેંચી લઇ બહાર જમીનમાં દાટી દો. કીડીઓ આને ફેલાવામાં મદદ કરતી હોવાથી કીડીના...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
252
63
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Oct 19, 04:00 PM
કપાસમાં વધુ ઉત્પાદન માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન
ખેડૂતનું નામ: શ્રી. સોપન પાટિલ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ :એકર દીઠ 25 કિલો યુરિયા, 50 કિલો 10:26:26, 8 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ એક સાથે જમીનમાં આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
983
113
કપાસમાં થ્રીપ્સના નુકસાનને ઓળખી, ભલામણ કરેલ દવા નો છંટકાવ કરો.
ચોમાસા પછી પિયતનો ગાળો લંબાતા ઉપદ્રવ વધે છે. પાનની નીચે રહી ઘસરકા પાડી રસ ચૂસે છે. પાન બરછટ અને જાડા થઇ જાય. ઉપદ્રવ વધતો જણાય તો સ્પીનેટોરામ 11.7 એસસી @ 5 મિલી અથવા...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
283
50
કપાસની પાછલી અવસ્થાએ ગુલાબી ઇયળનું નિયંત્રણ
છેલ્લા કેટલાક વર્ષોથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ ઇયળની ફૂદી કળીઓ, ફૂલ અને વિકસતા જીંડવા ઉપર ઇંડા મૂકે છે જે નરી આંખે જોઇ શકાતા નથી. ઈંડામાંથી નીકળતી ઇયળ ફૂલ-ભમરીને...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
487
77
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Sep 19, 04:00 PM
કપાસના પાક પર તડતડિયાનો ઉપદ્રવ
ખેડુતનું નામ - શ્રી બંદગી પટેલ રાજ્ય- કર્ણાટક સલાહ - ફ્લોનીકામાઇડ 50 ડબલ્યુજી @ 8 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો..
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
395
66
કપાસની સ્વસ્થ વૃદ્ધિ માટે ખાતરની ભલામણ કરેલ જથ્થો આપો
ખેડૂત નામ - શ્રી દેવીન્દ્રપ્પા રાજ્ય- કર્ણાટક સલાહ - એકર દીઠ 25 કિલો યુરિયા, 50 કિલો 10:26:26 અને 8 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ એક સાથે જમીનમાં આપો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1354
165
કપાસમાં મીલીબગનું સંકલિત વ્યવસ્થાપન
આ જીવાત મૂળ ભારતની નથી પરંતુ બીજા દેશોમાંથી દાખલ થઇ છે. સન ૨૦૦૬ માં ગુજરાતમાં અને ત્યાર પછી અન્ય રાજ્યોમાં જોવા મળી. દર વર્ષે વધતા-ઓછા પ્રમાણમાં કપાસમાં નુકસાન...
ગુરુ જ્ઞાન  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
511
72
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Aug 19, 04:00 PM
સ્વસ્થ અને નિંદામણમુક્ત કપાસનું ખેતર
ખેડૂતનું નામ: શ્રી રામેશ્વર સાવરકર રાજ્ય: મહારાષ્ટ્ર જાત : રાસી 659 સલાહ: 20 ગ્રામ દીઠ પંપ સૂક્ષ્મ પોષકતત્ત્વો નો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1120
75
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Aug 19, 04:00 PM
કપાસના પાકમાં યોગ્ય વિકાસ માટે ભલામણ કરેલ ખાતરની માત્રા આપો
ખેડૂતનું નામ: શ્રી કાર્તિક રાજ્ય: તમિલનાડુ સલાહ: પ્રતિ એકર 25 કિલો યુરિયા, 50 કિલો 10:26:26, 8 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ એક સાથે જમીનમાં ભેળવીને આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
760
76
વધુ જુઓ