AgroStar Krishi Gyaan
Maharashtra
12 Jun 19, 04:00 PM
કોબીજ ની સારી ગુણવત્તા માટે સૂક્ષ્મ પોષણતત્ત્વો નો છંટકાવ કરો
ખેડૂતનું નામ: શ્રી પી.એન. મંજુ રાજ્ય: આંધ્ર પ્રદેશ સલાહ : પંપ દીઠ 20 ગ્રામ સૂક્ષ્મ પોષણતત્ત્વો નો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
148
1
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Jun 19, 04:00 PM
કોબીજ માં હીરાફૂદી નો ઉપદ્રવ
ખેડૂતનું નામ: શ્રી એ.વી.એમ. વેલિમલાઈ રાજ્ય: તમિલનાડુ ઉપાય : સ્પિનોસોડ 45% એસસી @ 7 મીલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
107
1
AgroStar Krishi Gyaan
Maharashtra
08 May 19, 10:00 AM
કોબીજના પાકમાં ધરુંવાડિયા(નર્સરી) વ્યવસ્થાપન
કોબીજના ધરુઓનું પ્રત્યારોપણ કર્યા પહેલા, નર્સરી(ધરુવાડી)માં તેની યોગ્ય કાળજી રાખવી અનિવાર્ય છે. કોબીજના પાકનો સારા વિકાસ કરવા માટે રેગ્યુલર પિયત વ્યવસ્થાપન અને આંતરખેડ...
આંતરરાષ્ટ્રીય કૃષિ  |  જાપાન
274
52
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Apr 19, 06:00 AM
કોબીજમાં મોલો
એસિટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા ડાયફેન્થુરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
82
18
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Mar 19, 04:00 PM
હીરાફૂદીના ઉપદ્રવથી કોબીજના ઉત્પાદન પર થતી અસર
ખેડૂતનું નામ - શ્રી. મહેશ ચંદ્રા_x000D_ રાજ્ય - કર્ણાટક_x000D_ ઉપાય - ક્લોરાન્ટ્રેનિલિપ્રોલ 18.5 એસસી @ 4 મિલિ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
137
30
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Mar 19, 06:00 AM
કોબીજની સેન્દ્રીય ખેતીમાં મોલોનું નિયંત્રણ
વર્ટીસીલીયમ લેકાની અથવા બીવેરીયા બેસીઆના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
270
31
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Mar 19, 04:00 PM
ચુસીયા જીવાત અને ફૂગના ઉપદ્રવથી કોબીજના ઉત્પાદનમાં થતો ઘટાડો.
ખેડૂતનું નામ - શ્રી કૈલાશ સિંહ રાજ્ય - ઉપાય - ફ્લોનિકમાઇડ 50% ડબ્લ્યુજી @ 8 ગ્રામ અને મેટલૅક્સિલ 8% + મૅનકોઝેબ 64% @ 30 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરો
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
152
26
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Feb 19, 06:00 AM
કોબીજની મોલો માટે અકસીર દવા
કોબીજની મોલો માટે અકસીર દવા: સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૩ મિ.લિ. અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબૂમાં...
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
199
20
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Jan 19, 04:00 PM
કોબીના પાકમાં સારી વૃદ્ધિ માટે જરૂરિયાત મુજબ ખાતર આપો.
ખેડૂતનું નામ - શ્રી અજયપાલ સિંહ રાજ્ય - ઉત્તર પ્રદેશ સલાહ - પ્રતિ એકર 3 કિલોગ્રામ 19:19:19 ટપક પદ્ધતિ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
295
40
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Jan 19, 04:00 PM
યોગ્ય ખાતર અને પાણીના વ્યવસ્થાપન સાથે કોબીનું ઉત્પાદન વધારી શકાય છે
ખેડૂતનું નામ - શ્રી. સુહેલ ચૌધરી રાજ્ય - ઉત્તર પ્રદેશ ટીપ્સ - પ્રતિ પમ્પ 0:52:34 @ 100 ગ્રામ નો છંટકાવ કરવો જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
827
62
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Dec 18, 12:00 AM
કોબીજ/ કોલીફ્લાવરના દડા કોરી ખાનાર ઇયળ/લીલી ઇયળ
એકરે ૧૦ ફિરોમોન ટ્રેપ્સ ગોઠવો. ઇયળનું એનપીવી ૨૫૦ એલઇ અને બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
76
27
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Dec 18, 12:00 AM
કોબીજમાં પાન ખાનાર ઇયળનું નિયંત્રણ
ક્લોરફ્લુએઝુરોન ૫.૪ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
120
49
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Nov 18, 04:00 PM
ખેડૂત દ્વારા ખાતરના ઉપયોગ અને રોગ વ્યવસ્થાપનને કારણે કોબીના ઉત્પાદનમાં વૃદ્ધિ
ખેડૂતનું નામ - શ્રી સાગર શિંદે રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 0:52:34, 3 કિલો ડ્રિપ સિંચાઇ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
454
64
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Nov 18, 12:00 AM
કોબીજમાં હીરાફૂદાની ઇયળ માટેની દવા
એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રા અથવા મેટાફ્લુમીઝોન ૨૨ એસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરફ્લુએઝુરોન ૫.૪ ઇસી ૧૦ મિ.લિ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છાંટો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
81
28
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Oct 18, 04:00 PM
યોગ્ય વ્યવસ્થાપન સાથે કોબીની ઉપજ
ખેડૂતનું નામ: શ્રી જ્ઞાનેશશ્વર વાઘ રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ: 0:52:34 એકરે @3 કિલોગ્રામ ડ્રિપ દ્વારા આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
358
43
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Oct 18, 12:00 AM
કોબીજમાં આવતી મોલોને અ‍ટકાવો
એસિટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
60
33
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Oct 18, 04:00 PM
કોબીજ પર ઈયળનો પ્રકોપ
ખેડૂતનું નામ - શ્રી. કોંડિબા બંડગર રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય - સ્પાઈનોસેડ 45% એસસી 7 મિલી/પંપનો છંટકાવ કરવો.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
127
39
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Sep 18, 12:00 AM
કોબીજમા દડો કોરનાર ઇયળ/લીલી ઇયળ
ઉપદ્રવિત દડા ઢોરને ખવડાવી દેવા અથવા યોગ્ય રીતે નાશ કરી ફેનવાલેરેટ ૨૦ ઇસી ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ  |  AgroStar એગ્રી-ડૉક્ટર
71
45
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Sep 18, 04:00 PM
ઉત્સાહી વૃદ્ધિ અને તંદુરસ્ત કોબીજનું ખેતર
ખેડૂતનું નામ - શ્રી.પોપત ગાયકવાડ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 3 કિ.ગ્રા.0:52:34 ટપક દ્વારા એક એકરમાં આપવું.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
370
17
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Aug 18, 04:00 PM
કોબીજ પર જીવાતનો હુમલો
ખેડૂતનું નામ : શ્રી લક્ષમણ કેદાર રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય - સ્પિનોસેડ 45% SC 7 મિલી પ્રતિ પંપ નો છંટકાવ.
આજનો ફોટો  |  એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
141
37
વધુ જુઓ