Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
07 Jul 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળકોરી ખાનાર ઇયળ માટે કઇ દવાનો છંટકાવ કરશો?
ફ્લુબેન્ડીયામાઇડ ૨૦ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫% એસસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
15
0