Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
26 Sep 18, 12:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૨૦ એસ.સી. ૩ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૪.૯ સીએસ ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છાંટો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
140
11