Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
15 Aug 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણની ફળ કોરી ખાનાર માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લિ. અથવા ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ જી ૪ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
53
0