AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
21 Jan 19, 12:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છાંટવી.
271
62