Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
07 Nov 19, 12:00 PM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પશુમાં આંચળ ફાટવાની સમસ્યા સામે ઉપાય
આંચળમાં પડતા ચીરા અટકાવવા માટે ખાસ તો દૂધ દોહનારના નખ કાપેલા હોવા જોઈએ. હાથમાં વીટી પહેરવી ન જોઈએ.દૂધ દોહ્યા બાદ આંચળને ચોખ્ખા પાણી અને પી.પી. (પોટેશિયમ પર્મેંગેનેટ) ના દ્રાવણથી સાફ કરી, તેના પર ગાયનું ઘી અથવા દીવેલ લગાવવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
275
0