Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
04 Oct 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ
ઇયળના ફૂદાને આકર્ષીને મારી નાંખવા માટે એકરે 10 ફેરોમોન ટ્રેપ ગોઠવવા. આ ઇયળની વસ્તી ઓછી હોય તો પણ નુકસાનની માત્રા વધુ જોવા મળે છે. ઉપદ્રવની શરુઆતે એન.પી.વી.નો છંટકાવ કરવો. ટામેટાની વીણી પછી ફ્લુબેન્ડીએમાઇડ 480 એસસી @ 4 મિલી અથવા નોવાલ્યુરોન 10 ઇસી @ 10 મિલી પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
169
7