Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
25 Sep 19, 10:00 AM
આંતરરાષ્ટ્રીય કૃષિઇઝરાઇલ એગ્રિકલ્ચર ટેકનોલોજી
ટમેટાના છોડમાં કલમ બાંધવાની તકનીક
• કલમ બાંધવાવાળી મશીનમાં ટામેટાના છોડને સંબંધિત સ્થાને રાખવામાં આવે છે. • મશીન કલમ (રુટસ્ટોક) ની નીચેના ભાગને અને અંકુર કલમનો(સ્કોન) ટોચનો ભાગને કાપે છે, અને પછી તેને નજીક લાવે છે. • કાપેલ ભાગને કલીપ સાથે ભેગા કરે છે અને પછી રોપાને નર્સરી ટ્રે માં મૂકવામાં આવે છે. • ખેતરમાં રોપા રોપ્યા પછી નર્સરી ટ્રે ને ભવિષ્યમાં ફરીથી ઉપયોગ માટે સારી રીતે સાફ કરવામાં આવે છે. સંદર્ભ : ઇઝરાઇલ એગ્રિકલ્ચર ટેકનોલોજી
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
292
7