Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
26 Feb 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શેરડીમાં પાયરિલા (ફુદફૂદિયા)
શેરડીમાં પાયરિલા (ફુદફૂદિયા): જે વિસ્તારમાં આ જીવાતના પરજીવી હાજરી જણાતી ન હોય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ ઈસી ૧૦ મિ.લિ. કીટનાશક દવાનો છંટકાવ કરવો.
165
6