Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
01 Nov 19, 12:00 PM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પશુમાં આફરો ચડવાની બીમારી
વાગોળતા પશુઓમાં (ગાય-ભેસ) આફરો ચડવાની સમસ્યા જોવા મળે છે. આ રોગમાં પશુના પેટમા ગેસનો વધુ પડતો ભરાવો થઈ જાય છે. કેટલીક વખત જો પશુ વધુ પડતુ આફરી ગયુ હોય, તો એકદમ નીચે પડતુ મુકે છે અને આવા સમયે તાત્કાલિક યોગ્ય સારવાર ના મળે તો પશુ મ્રુત્યુ પણ પામે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
223
0