Looking for our company website?  
AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
03 Oct 19, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં તડતડિયાના નુકસાનને ઓળખી, દવા છાંટો
તડતડિયા (લીલી પોપટી) બચ્ચાં અને પુખ્ત બંન્ને પાન ઉપરથી રસ ચૂસે છે. પરિણામે પાન કોડિયા જેવા થઇ જાય છે. ચોમાસાની સીઝન પુરી થતા આનો ઉપદ્રવ વધતો હોય છે. ફ્લોનિકામીડ 50 ડબલ્યુજી @ 3 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
122
11